રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અળવી ના પાન ની દીચ કાપી વાંક કાઢી સમારી ને ધોઇ કપડાં થી સાફ કરી લો.
- 2
હવે એક વાસણ માં બધાં લોટ લેવા તેમાં 3 ચમચી તેલ નું મોણ.મસાલા, ગોળ આમલી નો પલ્પ, બધું બરાબર મિક્સ કરી ને થોડું પાણી ઉમેરી ખીરું તૈયાર કરવું
- 3
હવે પાતરા ને એક પછી એક ચોપડી લ્યો.બીજું પાન મુકી એ પાન પર ખીરું ચોપડી બન્ને સાઇડ થી વાળી એના પર પણ ખીરું લગાવી વીટા વાળી લો.આ રીતે બધા પાતરા તૈયાર કરી લેવા.
- 4
હવે એક ઢોકળા ના કુકર માં પાણી મુકી તેમાં કાણાં વાળી ચારણી મુકી તેમાં બધા પાતરા ગોઠવી દેવા કુકર ઢાંકી ગેસ પર મુકવું.20 થી 25 મિનિટ મા પાતરા થઇ જશે.
- 5
હવે એક પેનમાં તેલ ગરમ થાય પછી તેમાં રાઈ ને મેથી નો વઘાર થાય એટલે તેમાં કાપેલા પાતરા ઉમેરી થોડી વાર હલાવી થવા દો. પછી લીલા ધાણા,લસણ,કોપરાનું ખમણ નાખી સવ કરવું.
Similar Recipes
-
-
-
તુરીયા પાત્રા નું શાક (Turiya Patra Shak Recipe in Gujarati)
#cookpad#cookpad_guj#cookpadindia#Fam#traditionalrecipe#EB#week6તુરીયા ના શાક માં અળવી ના પાન ના પાત્રા કરી ને ઉમેરવાથી આ શાક ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.પાત્રા બનાવતી વખતે બધા મસાલા ચડિયાતા નાખવા . દક્ષિણ ગુજરાતમાં લગ્ન પ્રસંગે આ વાનગી હોય છે. એમાં પણ અત્યારે કેરીની સીઝનમાં રસ સાથે આ વાનગી બનાવી હોય તો એનો સ્વાદ જીભ પર રહી જશે.Thank you all admins.Thank you cookpad Gujarati. Mitixa Modi -
-
-
-
-
-
-
-
-
-
રોસ્ટેડ મીની પાત્રા (Roasted Mini Patra Recipe In Gujarati)
અળવી નાં પાત્રા મસાલા વાળો લોટ લગાવી બાફીને, વઘારીને અને તળીને ખાઈએ છીએ.આજે મેં નાના અળવી નાં પાત્રા મસાલા વાળો લોટ લગાવી રોલ કરી એકદમ ઓછા તેલમાં શેકી લીધા.આને ઉછાળેલા પાત્રા પણ કહેવામાં આવે છે.આ રીતે બનાવેલા પાત્રા 2 થી 3 દિવસ સુધી રાખી શકાય છે. જેથી બહાર જવાનું થાય ત્યારે નાસ્તા માટે બનાવી શકાય છે. Urmi Desai -
-
ફ્રાય બેસન પાત્રા(fry patra recipe in Gujarati)
#સાતમરેસિપીઅળવી નાં પાન નો ઉપયોગ કરી ભજીયા .. કે ..પછી પાત્રા જે પણ રીતનો ઉપયોગ કરવો હોય કરી શકાય. . આ ગુજરાતી લોકો ની ટ્રેડિશનલ વાનગી ગણી શકાય...છઠ્ઠ સાતમ માં અમારે પાત્રા બનાવવાના જ હોય ..એમ તો પાત્રા બાફીને કે તરીને ગમે એ રીતે ખાઈ શકાય...સાતમ ના દિવસે ટેસ્ટ ફૂલ ખાવા મળે અને તરેલા હોય તો બગડતા નથી. સો આજે મે બેસન ના પાત્રા બનાવ્યા છે... Twinkal Kalpesh Kabrawala -
પાત્રા (Patra Recipe in Gujarati.)
#વેસ્ટપાત્રા એટલે અળવી ના પાન.અળવી ના પાન સાથે લોટ નો ઉપયોગ કરી આ વાનગી બનાવવામાં આવે છે.ગુજરાતીઓ નું મનપસંદ ફરસાણ છે.મહારાષ્ટ્ર માં પણ આ વાનગી બને છે.સ્વાદ માં ખાટા,મીઠા અને તીખા પાત્રા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.તહેવારો માં અને લગ્ન પ્રસંગો માં ફરસાણ તરીકે ઉપયોગ થાય છે.બધા ની બનાવવાની રીત અલગ હોય છે.મે મિક્સ લોટ અને ગોળ આંબલી નો ઉપયોગ કરી વાનગી બનાવી છે. Bhavna Desai -
-
ઠેકુઆ(thekuva recipe in gujarati (
# ઈસ્ટ ઈન્ડિયા રેસીપીપોસ્ટ-1મિત્રો બિહાર થી તમે બધા પરિચિત જ હશો.. આજે આપણે બિહારનો એક પ્રસાદ કે જે છઠ પુજા ના દિવસે તૈયાર કરવા માં આવે છે.. પહેલા એ ફક્ત પ્રસાદ તરીકે માનવમાં આવતો પણ હવે એ મહાપ્રસાદ તરીકે બિહારી લોકો માને છે અને બનાવે છે તો ચાલો આજે આપણે આ મહાપ્રસાદ ની વાનગી તૈયાર કરીએ Hemali Rindani -
-
પાત્રા મૂઠિયાં.(Patra Muthiya in Gujarati.)
પાત્રા ચોપડવાની ઝંઝટ વગર ટેસ્ટી પાત્રા નો સ્વાદ માણો.બાફેલાં મૂઠિયા પાત્રા એક વીક સ્ટોર કરી જરૂર પડે ત્યારે ઉપયોગ કરી શકાય.છઠ સાતમ ના તહેવાર માં ઉપયોગી થશે. Bhavna Desai -
-
-
-
-
-
-
અળવી પાત્રા (Arvi Patra Recipe In Gujarati)
#MVF#cookpadindia#cookpadgujaratiઅળવી પાન ખૂબ જ પૌષ્ટિક છે. તેમાં વિટામિન એ, વિટામિન બી, વિટામીન સી, કેલ્શિયમ, પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં છે. તેમ જ તેમાં ઔષધીય ગુણ હોવાથી શરીર માટે ફાયદાકારક છે. Ranjan Kacha -
પાત્રા (Patra Recipe in Gujarati)
#Fam આ ગુજરાત ની એક પરંપરાગત વાનગી છે જે હું મારા મમ્મી પાસે થી શીખી છું...બચપણ માં મમ્મી બનાવતા ત્યારે બહુ અઘરું લાગતું...શીખતાં ત્યારે પાંદડા પર તાવીથા થી બેસન ચોપડતાં એટલે હાથ ના બગડે...😀 હવે પરફેક્ટ આવડી ગયું ત્યારે મમ્મી નથી...😓🙏 Sudha Banjara Vasani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12385295
ટિપ્પણીઓ (2)