પાત્રા (Patra Recipe In Gujarati)

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૬ નગઅળવી ના પાન
  2. ૨ બાઉલ બેસન
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. ૧ ચમચો આદુ મરચા ની પેસ્ટ
  5. ૧ ચમચીલાલ મરચું
  6. ૧/૪ ચમચી હળદર
  7. ૨ ચમચીગોળ
  8. ૨ ચમચીધાણાજીરું
  9. ૨ ચમચીઆંબલી નો પલ્પ
  10. ચપટીસોડા
  11. વઘાર માટે :-
  12. ૨ ચમચીતેલ
  13. ૧/૨ ચમચી રાઈ
  14. ૨ ચમચીતલ
  15. ૧/૨ ચમચી હિંગ
  16. ૧/૨ લીંબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પાન ને ધોઈ લૂછી ને તેની નસ કાઢી લેવી.બેસન માં બધા મસાલા નાખી ખીરું રેડી કરવું.

  2. 2

    એક પાન ઊંધું મૂકી તેના પર ખીરું લગાવી બીજું અને ત્રીજા પાન પર તે જ રીતે ખીરું લગાવી તેનો ટાઈટ રોલ વાળવો.

  3. 3

    સ્ટીમર ગરમ કરી તેમાં બનાવેલ રોલ સ્ટીમ કરવા. ૧૫ મિનિટ સ્ટીમ કર્યા પછી તેને ઠંડા કરી તેના પીસ કરવા.

  4. 4

    એક પેન માં તેલ ગરમ કરી તેમાં રાઈ, તલ અને હિંગ નો વઘાર કરી કટ કરેલા પીસ નાખી મિક્સ કરવું.

  5. 5

    લીંબુ નો રસ નાખી ને મિક્સ કરી સર્વિંગ ડીશ માં લઈ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
પર

Similar Recipes