ડાલગોના કોફી(dalgona Coffee Recipe in Gujarati)

Kala Ramoliya
Kala Ramoliya @kala_16
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 સર્વિંગ
  1. 2 ચમચીખાંડ
  2. 2 ચમચીકોફી
  3. 2 ચમચીગરમ પાણી
  4. 1 ગ્લાસદૂધ
  5. ટુકડા૨-૩ બરફના
  6. કોફી પાવડર સર્વ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ખાંડ, કોફી અને ગરમ પાણી નાખી સારી રીતે મિક્સ કરો.જયા સુધી કલર ચેન્જ થાય ત્યાં સુધી ફેંટો.

  2. 2

    હવે ૫-૭ મિનિટ પછી સરસ ફોગ બની ગયા છે.એક ગ્લાસમાં દુધ લઈ પછી તેમાં બરફના ટુકડા નાખી હવે તેમાં ઉપર થી ફોગ નાખી તેના પર કોફી પાવડર સ્પ્રેડ કરી સવૅ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kala Ramoliya
Kala Ramoliya @kala_16
પર
I love cooking very much
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Heena Nayak
Heena Nayak @Kaushikcook_9791294
તમારી જેમ મેં પણ દાલગોના કોફી બનાવી, ખૂબ જ સરસ બની ,આભાર.

Similar Recipes