ડાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)

Shital Bhanushali @cook_17754996
ડાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ૩ ચમચી કોફી પાઉડર ને ૩ ચમચી ખાંડ ને મિકસ કરી તેમા ૩ ચમચી ગરમ પાણી નાખી ને બલેનડર કે વીકસ થી મિકસ કરવુ.
- 2
૧૫ મિનિટ સુધી વીકસ કરવુ એકદમ ઘાટુ થાય ત્યાં સુધી.
- 3
પછી ગ્લાસ મા પહેલા ચોકલેટ સીરપ થી ડીઝાઇન કરી ને ખાંડ વારુ મિકસ કરેલ દૂધ નાખી ને માથે તૈયાર કરેલ કોફી નુ મિક્ષણ નાખવુ પછી ચોકલેટ ચિપ્સ ને ચેરી થી સજાવી ને સર્વ કરવી.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ડાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
#GA4#Week8#DalGonaCoffeeઆજે મે જે કોફી બનાવી છે તે બહારના કેફે જેવી જ બની છે.તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો.. Krupa -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12303670
ટિપ્પણીઓ