રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં ચોખા અને દાળ ને ઉપર ના માપ પ્રમાણે મિક્સ કરી ને બરાબર ધોઈ ને ૫ થી ૬ કલાક પલાળો.
- 2
પછી તેને મિક્સરમાં ક્શ કરી ને તેમાં, દહીં, સોડા, હીગ, મીઠું,જરૂર મુજબ પાણી, તેલ નાખી બરાબર મિક્સ કરી ને ૩ કલાક આથો આવા દો. તૈયાર છે ઢોકળા નું ખીરું.
- 3
ઢોકળાં ના ખીરા માં થી તમે હાડવો ભ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
#ATW1 #TheChefStory #cooksnap challenge મેં આ ઢોકળા ચણાની દાળ અને ચોખાને પલાળીને પછી તેને મિક્સરમાં પીસીને આથો આવી ગયા પછી બનાવ્યા છે. Nasim Panjwani -
-
-
-
-
-
રાગી સેન્ડવીચ ઢોકળા (Ragi sandwich dhokla recipe in Gujarati)
#GA4#Week20રાગી કે નાચલી(finger millet) એક પ્રકારનું હાઇ ડાયેટરી ફાઇબર ગ્રેઇન છે. તેનો સૌથી મોટો ફાયદાકારક ગુણ એ છે કે એ ગ્લુટેન ફ્રી છે. અને હાઇ ગ્લુટેનવાળો ખોરાક વજન અને બ્લડસુગર વધારે છે. તો બેસ્ટ ડાયટ ફૂડમાં જુવાર સાથે રાગીથી બનતો ખોરાક ગણી શકાય.ચોખા જનરલી ખાંડ લેવલ ને વજન વધારે છે. તો રોજિંદા આહારમાં ચોખા ઓછા કરી રાગીનો ઉપયોગ ડાયાબીટીક અને વધારે વજનવાળા લોકો માટે ખૂબ સારો છે.હું કાયમથી ઘરમાં રાગીનો ઉપયોગ કરતી આવી છું. તમે હાંડવો, ઢોકળાં, ઇડલી, ઢોંસા, ખીચડી...વગેરે જેવી વાનગીઓમાં ચોખાનો ભાગ અડધો કે એનાથી ઓછો કરી તેટલા ભાગની રાગી ઉમેરી લો. બન્યા પછી સ્વાદમાં કોઇ જ ફરક નહીં પડે. બધું તેટલું જ સ્વાદિષ્ટ બનશે. ઉપરથી રાગીના ફોતરાના ફાઇબર્સ થી બધી જ વાનગી વધારે સોફ્ટ બનશે અને પચવામાં પણ બહુ જ આસાન.એ જ રીતે ઘઉંનો લોટ દળાવતી વખતે ઘઉં સાથે સોયાબીન, જુવાર અને રાગી ઉમેરી લો. રોટલી, ભાખરી વધારે સોફ્ટ થશે અને સ્વાદમાં વધારે કાંઇ ફરક નહીં પડે.આજે મેં અહીં આખા રાગીના દાણાને ચોખા, અડદની દાળ સાથે પલાળી ઘરે જ ખીરું બનાવી તેના સેન્ડવીચ ઢોકળા અને રાગી ઇડલી બનાવી છે...સાથે એક લેયર માટે રેગ્યુલર સફેદ ખીરું બનાવ્યું છે.ઢોકળા ને ઇડલી બહુ જ સોફ્ટ ને મસ્ત બન્યા છે. ફેમીલીમાં બધાને ખૂબ જ ભાવ્યું. રેસીપી અહીં મૂકી રહી છું. Palak Sheth -
-
-
-
-
-
-
-
-
-
-
-
સ્ટીમ ઢોકળા(Steam dhokla recipe in gujarati)
#સુપરશેફ4#પોસ્ટ1સ્ટીમ ઢોકળા ને ખાટા ઢોકળા તરીકે પણ ઓળખવામાં આવે છે. ચણા ની દાળ અને ચોખા માંથી બનતા ઢોકળા મોટા ભાગે સૌ ને પસંદ હોય છે. Shraddha Patel -
પાલક પાત્રા બિને સેન્ડવીચ ઢોકળા
અત્યારે કોરોના વાઇરસ ને હિસાબે લોકડાઉન ચાલી રહ્યું છે તો ઘરમાં શાક ને બીજી પણ ઘણી વસ્તુ સ્ટોર કરી જ હોય પણ લીલા શાક મા ખાસ તો ભાજી કોઈ પણ હોય તે ફ્રેશ હોય ત્યારે જ તેનો ઉપયોગ કરવો જોઈએ આમ તો જીવન જરૂરિયાત ની બધી જ વસ્તુ મળે છે એટલે હું શાક એક વિક ચાલે તેટલું જ રાખું છું તો આજે ફ્રેશ પાલક હતી તો તેનો ઉપયોગ કર્યો છે ને ઘરમાં દાળ ચોખા તો હોય જ તો વિચાર્યું કંઈક નવું ને અલગ બનાવું તો મને પાલક પાત્રા નો વિચાર આવ્યો ને બનાવી નાખ્યા તો તેની રીત પણ આજે જાણી લ્યો Usha Bhatt -
ઢોકળા(DhoklaRecipe in Gujarati)
આ ગુજરાતીઓની મનપસંદ વાનગી છે. ગુજરાતીઓના ઘરમાં નાસ્તામાં તેમજ કેરી ની સીઝનમાં રસ સાથે બનતી ફેમસ ડીસ છે. તેમજ આ ગુજરાતી ઓન લગ્ન પ્રંસગનમાં પણ બનતી વાનગી છે. આ વાનગી ચોખા અડદની દાળ અને ચણાની દળ માંથી બનતી વાનગી છે. આ એકદમ ઝડપથી અને જલ્દી બની જતી વાનગી છે તો ચાલો બનાવીએ ખાટા ઢોકળા. Tejal Vashi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12402704
ટિપ્પણીઓ