રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા, ચણાની દાળ અને અડદની દાળને મિક્સ કરી કરકરો લોટ દળી લો.ત્યારબાદ લોટમાં ખાટું દઈ અને જરૂર મુજબ ગરમ પાણી અને સુકી મેથી નાખી લોટ આથી દો. લોટને 10 કલાક માટે આથો આવવા દો.ત્યારબાદ લોટમાં હિંગ,મીઠું હળદર, ચણાની દાળ,એક ચમચી લીંબુનો રસ,તેલ ને સોડા નાખી ખૂબ જ હલાવો. ત્યારબાદ ઢોકળીયામાં પાણી ગરમ મૂકી થાળીમાં તેલ લગાવી ઢોકળા નુ ખીરુ પાથરો તેના પર મરચુ પાવડર છાંટી દસ મિનિટ થવા દો. તૈયાર છે ખાટા ઢોકળા. જેને તમે ગ્રીન ચટણી,લસણની ચટણી અને તેલ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ખાટા ઢોકળા
#ટ્રેડિશનલહેલ્લો ,મિત્રો કેમ છો બધા ખાટા ઢોકળા ખાવા ચાલો. આજે મેં ટ્રેડિશનલ ગુજરાતી ડીશમાં ખાટા ઢોકળા બનાવ્યા છે. જે એકદમ સોફ્ટ અને જાળીવાળા બન્યા છે. આપણા ગુજરાતી લોકો ને ઢોકળા મળી જાય એટલે બીજું કંઇ ખાય નહીં .એમાં જો ખાટા ઢોકળા હોય તો મજા જ મજા આવી જાય . ઢોકળા એવી વસ્તુ છે જે ખાધા પછી પણ સંતોષ ના થાય. તો આ ઢોકળા ની રેસીપી હું તમારી સાથે કરું છું. Falguni Nagadiya -
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
#DRC ગુજરાતીઓની ફેવરિટ વાનગી એટલે ખાટા ઢોકળા જે લગભગ દરેક ગુજરાતી ઘરમાં બનતા જ હોય છે. ઢોકળા માં પણ અનેક વેરાઈટી માં બનતા હોય છે પરંતુ ખાટા ઢોકળા એ ગુજરાતની મોસ્ટ ફેવરિટ વાનગી છે.અને ફરસાણ માં ગુજરાતી ઓની વાનગી ની આગવી ઓળખ છે. Varsha Dave -
-
વાટીદાળ ના ખાટા ઢોકળા
#RB9: વાટીદાળ ના ખાટા ઢોકળાઆ ખાટા ઢોકળા ગરમ ગરમ ખાવાની મજા આવે છે. મારા ઘરમાં બધાને બહુ જ ભાવે એટલે જયારેખાવાનું મન થાય ત્યારે આખલા દિવસે આથો નાખી ને વાટીદાળ ના ખાટા ઢોકળા બનાવી દઉં. Sonal Modha -
-
ખાટા ઢોકળા
#મનગમતીમને વઘાર વગર ના ખાટાં ઢોકળાં લસણની ચટણી અને શીંગ તેલ સાથે બહુ ભાવે છે. Hiral Pandya Shukla -
ગુજરાતી ઢોકળા
#family#traditional gujarati dhokla#lasun chutneyવિશ્વ વિખ્યાત ગુજરાતી વાનગી જે બધા ને પ્રિય છે. Leena Mehta -
ખાટા ઢોકળા(Dhokala recipe in Gujarati)
ચાલો બધાં....ગરમાગરમ ઢોકળા ,રાબ અને લાલ ચટણી ની મોજ માણવા. Riddhi Dholakia -
ખાટા ઢોકળા(khatta dhokla recipe in gujarati)
#નોર્થખાટા ઢોકળા તો બધા લોકો ના ફેવરીટ હોય છે આપણા ગુજરાતી લોકોને તો ખાટા ઢોકળા ખૂબ જ પ્રિય હોય છે તૈયાર છે ગરમા ગરમ ખાટા ઢોકળા...😋 Shivangi Raval -
-
-
ખાટ્ટા ઢોકળા (Khatta Dhokla Recipe In Gujarati)
ગુજરાતી ના સ્પેશિયલ ઢોકળા ની રેસીપી હું લયને આવી છું.આ મારા મમ્મી ની ફેમસ રેશિપીમાથી એક છે. Hetal Manani -
-
-
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
આ ઢોકળાને Mitixa modi ની રેસીપી ફોલો કરીને બનાવ્યા છે. Unnati Desai -
-
-
-
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiઆ ખાટા ઢોકળા મેં એકદમ પાતળા રોટલી જેવા બનાવ્યા છે.જે ખાવાની મજા આવે.મોઢામાં મુકતા જ ઓગળી જાય છે. Neeru Thakkar -
લાઈવ ઢોકળા(live Dhokla Recipe in Gujarati)
લગ્નપ્રસંગે પણ આ ગુજરાતી લાઈવ ઢોકળા બનતા હોય છે. Ila Naik -
ખાટા ઢોકળા
ઢોકળા એ ગુજરાતીઓની શાન છે,દેશ ભરમાં ગુજરાતી ઓનું નામ આવે એટલે ખમણ,ઢોકળાં નું નામ તો સાથે હોય જ,એમાં વરી વરસાદી મોસમમાં તો ચા સાથૈ ખાવા ની મજાજ કંઈક અલગ છે.#માઇઇબુક#પોસ્ટ 22 #મોનસૂન#દાળ#ચોખ#સુપરસેફ3#સુપરસેફ4 Rekha Vijay Butani -
ખાટા ઢોકળા
#ઇબુક #day21. ખાટા ઢોકળા ગુજરાતીઓ ની પ્રિય વાનગી છે સ્વાદ મા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9980030
ટિપ્પણીઓ