રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને બન્ને દાળને મિક્સ કરી કરી લો હવે તેને દળી લો અને દહીં અને ગરમ પાણીમાં મીઠું નાખી આથો નાખો તેને રાતભર રાખી મસાલો કરી લો એક બાઉલમાં સોડા તેલ અને ગરમ પાણી નાખી મિક્સ કરી ઢોકળા ના મિક્સ માં નાખો જેથી બોળો ફૂલસે
- 2
એક મોટા વાસણમાં સ્ટીલ થવા માટે પાણી મૂકી થાળીમાં તેલ લગાવી ખીરું નાખો
- 3
ઢોકળા સ્ટીમ થઈ જાય એટલે ગેસ પરથી ઉતારી થોડું ઠરે એટલે પીસ કરી સર્વ કરો તો તૈયાર છે ગરમા ગરમ ઢોકળા ચૂંટણી અને તેલ સાથે સર્વ કરી શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ખાટા ઢોકળા
#ટ્રેડિશનલહેલ્લો ,મિત્રો કેમ છો બધા ખાટા ઢોકળા ખાવા ચાલો. આજે મેં ટ્રેડિશનલ ગુજરાતી ડીશમાં ખાટા ઢોકળા બનાવ્યા છે. જે એકદમ સોફ્ટ અને જાળીવાળા બન્યા છે. આપણા ગુજરાતી લોકો ને ઢોકળા મળી જાય એટલે બીજું કંઇ ખાય નહીં .એમાં જો ખાટા ઢોકળા હોય તો મજા જ મજા આવી જાય . ઢોકળા એવી વસ્તુ છે જે ખાધા પછી પણ સંતોષ ના થાય. તો આ ઢોકળા ની રેસીપી હું તમારી સાથે કરું છું. Falguni Nagadiya -
🌷સાધુ ખીચડી 🌷
#હેલ્થી #India 💮આપણે ત્યાં ખીચડી ને શુદ્ધ અને સાત્વિક આહાર માનવામાં આવે છે.. આજે મેં મીક્સ દાળ ને ચોખા ની સાધુ ખીચડી બનાવી છે..જે ખૂબ જ ટેસ્ટી લાગે છે..તેમજ સાવ ઓછાં તેલનો ઉપયોગ થાય છે.. તેથી સ્વાસ્થય માટે પણ સારી છે.. તેની રેસિપી નીચે મુજબ છે 🙏 Krupali Kharchariya -
-
-
-
-
-
-
-
-
-
-
-
મલ્ટી ગ્રેન કોથમીર ફુદીના ઈડલી
#goldenapron3#week6પ્રોટીન થી ભરપૂર આ ઈડલી ચોક્કસ થી બનાવજો ખૂબજ ટેસ્ટી બને છે. Sejal Agrawal -
વાટીદાળ ના ખાટા ઢોકળા
#RB9: વાટીદાળ ના ખાટા ઢોકળાઆ ખાટા ઢોકળા ગરમ ગરમ ખાવાની મજા આવે છે. મારા ઘરમાં બધાને બહુ જ ભાવે એટલે જયારેખાવાનું મન થાય ત્યારે આખલા દિવસે આથો નાખી ને વાટીદાળ ના ખાટા ઢોકળા બનાવી દઉં. Sonal Modha -
-
-
-
-
-
-
-
-
-
-
ખાટા-મીઠા ઢોકળા(khata mitha dhokal recipe in Gujarati)
#સૂપરશેફ2 #ફ્લોરસ#વિક2ઢોકળા દાળ અને ચોખા માંથી બનાવવામાં આવે છે .તેથી તે પૌષ્ટિક અને હેલ્ધી છે. ગુજરાત માં ગુજરાતીઓને ઢોકળા બહું ભાવે છે. Parul Patel -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11880752
ટિપ્પણીઓ