વર્જિન મોઈતો (Virgin Mojito Recipe In Gujarati)

Patel Mahima
Patel Mahima @cook_22890514
Dhamdod ,palsana ,Surat

વર્જિન મોઈતો (Virgin Mojito Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

ત્રણ ગ્લાસ
  1. 2-3લીંબુ
  2. થોડાફુદીનાના પાન
  3. બેથી ત્રણ ચમચી દરેલી ખાંડ
  4. અડધી ચમચી જેટલું મીઠું
  5. ચારથી પાંચ બરફ ના ટુકડા
  6. 1સોડા ની બોટલ અથવા સ્પરાઇટ ની બોટલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લીંબુ નાના ટુકડા કરવા

  2. 2

    એક ગ્લાસમાં ત્રણથી ચાર લીંબુના ટુકડા અને ફુદીનાના પાન ૧૦ થી ૧૨ નાખવા ત્યાર પછી તેને દસ્તાન ની મદદથી હળવા હાથથી પીસી લાવો જેથી કરી લીંબુનો રસ અને ફુદીનાનો પાન બંનેનું એક સરખું ફ્લેવર આવે

  3. 3

    ત્યાર પછી તેમાં બેથી ત્રણ ચમચી ખાંડ અને ચપટી જેટલું મીઠું નાખી હલાવી લેવું. જો તમે અહીં સ્પરાઇટ ની બોટલ લીધેલ હોય તો ખાંડ નાખવાની ની જરૂર નથી

  4. 4

    ત્યાર પછી ચારથી પાંચ બરફના ટુકડા નાખવા અને ધીમેથી સોડા નાખવી અથવા સ્પરાઇટ નાખો

  5. 5

    તૈયાર છે વર્જિન મોઈતો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Patel Mahima
Patel Mahima @cook_22890514
પર
Dhamdod ,palsana ,Surat
i love eating new dishes thats why i love cooking
વધુ વાંચો

Similar Recipes