પાવભાજી પુલાવ (Pav bhaji pulav Recipe In Gujarati)

Arpita Kushal Thakkar @cook_20058896
પાવભાજી પુલાવ (Pav bhaji pulav Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં તેલ અને બટર ગરમ કરો તેમાં જીરું નાખો જીરું તતડે એટલે તેમાં ડુંગળી નાખી સાંતળી લો પછી તેમાં આદુ મરચાની પેસ્ટ કેપ્સિકમ ગાજર અને વટાણા ટામેટા નાખી મિક્સ કરી 3-4 મિનિટ સુધી સાંતળી લો પછી તેમાં આખા લાલ મરચા લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી લો પછી તેમાં લાલ મરચું પાવડર ધાણા પાવડર પાવભાજી મસાલો અને બાફેલા ચોખા મીઠુ નાખી મિક્સ કરી લો અને 5મિનિટ ચડવા દો પછી તેમાં લીંબુનો રસ અને ધાણા નાખી મિક્સ કરી લો અને છેલ્લે બટર નાખી મિક્સ કરી બાઉલમાં કાઢી ગરમ સર્વ કરો તો તૈયાર છે તવા પુલાવ (પાવભાજી પુલાવ)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#XS #ક્રિસમસ_ન્યુ_યર_સ્પેશિયલ #પાર્ટી_સ્પેશિયલChristmas_New_Year_SpecialGoodbye_2️⃣0️⃣2️⃣2️⃣ Welcome2️⃣0️⃣2️⃣3️⃣HappyNewYear2️⃣0️⃣2️⃣3️⃣ગુડબાય2️⃣0️⃣2️⃣2️⃣ વેલકમ2️⃣0️⃣2️⃣3️⃣ હેપી_ન્યુ_યર_2️⃣0️⃣2️⃣3️⃣ સ્ટ્રીટફૂડ #ફાસ્ટફૂડ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeસુંદર મજાનું 2️⃣0️⃣2️⃣2️⃣ નું વર્ષ પૂરૂં થયું,અનમોલ યાદોનાં સંભારણાં દેતું ગયું.નવું વર્ષ, નવી ઊમંગ, નવાં સપના, નવી તરંગ,આપ સૌને નવાં વર્ષ 2️⃣0️⃣2️⃣3️⃣ નાં અભિનંદન .મુંબઈ સ્પેશિયલ સ્ટ્રીટ ફૂડ માં ખાસ તો વડાપાવ ને પાવભાજી નો સમાવેશ થાય છે. અમારા ઘરનાં બધાં ને અતિશય પ્રિય છે. તો આજ ની નવા વર્ષ ના પહેલાં દિવસ ની પ્રિય પાર્ટી ડીશ પાવભાજી ડિનર માં બનાવી છે. આવો પાર્ટી કરવા. Manisha Sampat -
-
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
પાવભાજી એટલે મુંબઈની ફેમસ અને બધાની ફેવરેટ. મે પાવભાજી બનાવવા માટે 1 થી 2 ટિપ શેર કરી છે આ રીતથી તમે પાવભાજી બનાવો અને જરૂરથી જણાવજો કે કેવી બની. Urvi Mehta -
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
દરરોજ જમવાના માં દાળ-ભાત શાક રોટલી ખાઈને પણ કંટાળો આવે તો કાંઈ નવીન ખાવાનું મન થાય તો પાવભાજી બેસ્ટ ઓપ્શન છે ને પાવભાજીમાં બધા શાક ભાજી નાખી એ તો છોકરાઓ પણ એ બહાને બધા વેજીટેબલ ખાઈ લે છે . Sonal Modha -
-
પાવભાજી સિઝલર (Pav bhaji sizzler Recipe in Gujarati)
#KS4#CookpadGujarati#Cookpadindia Amee Shaherawala -
-
તવા પુલાવ (Tawa Pulav Recipe in Gujarati)
હું ઘણી જાત ના પુલાવ બનાવું છું પણ અમારા ઘર માં આ પુલાવ સૌ નો પ્રિય છે. આ પુલાવ ની ખાસિયત એ છે કે કોઈ જાત ના રાઇયતા કે કાઢી વગર એમ જ ખાઈ શકાય છે.સ્વાદ માં ખુબ જ સરસ છે.#GA4#week19 Arpita Shah -
-
-
-
-
-
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#GA4 #Week24 #cauliflower પાવભાજી માં ફ્લાવર મુખ્ય ઘટક ગણાય છે શિયાળા માં વિવિધ શાકભાજી મળી રહે છે માટે આજે ગોલ્ડન એપ્રોન વીક 24 માટે મેં પાવભાજી બનાવી છે. Minaxi Rohit -
-
પાવભાજી કસાડિયા(pav bhaji Quesadilla)
#માઇઇબુક રેસીપી 16#વીકમીલ૧મેક્સિકન વાનગીનો ઇન્ડિયન ટચ એટલે પાઉંભાજી કસાડિયા Shital Desai -
-
-
-
-
-
-
-
-
પુલાવ (Pulav Recipe in Gujarati)
#GA4#Week8પુલાવpulao બધાની ફેવરિટ રેસીપી હોય છે બધી જાતના પુલાવ બનાવતા હોય છે આજેમે અહીંયા જે પુલાવ બનાવ્યો છે તે પ્રોટીનથી ભરપૂર sprout પુલાવ બનાવ્યો છે એકદમ હેલ્થી મીલ કહો તો ચલો અને 15 મિનિટની અંદરની તૈયાર થઈ જાય છે.. તમે કુકર માં ચારથી પાંચ સીટી વગાડી ને બનાવી શકો છો મે અહી રાઈસ કૂકરમાં બનાવ્યો છે મે 15 મિનિટ ટાઈમર રાખીને બનાવયો છે.. પણ ટ્રાય કરજો... Shital Desai -
-
-
તવા પુલાવ (Tawa pulav recipe in Gujarati)
તવા પુલાવ મુંબઈનું સ્ટ્રીટ ફૂડ છે જે સામાન્ય રીતે પાવભાજી ની લારી પર જોવા મળે છે. આ એ ખૂબ જ સ્વાદિષ્ટ પુલાવ નો પ્રકાર છે જે ઝડપથી બની જાય છે. તવા પુલાવ રાયતા અને પાપડ સાથે ખૂબ જ સરસ લાગે છે. ઉનાળાના દિવસોમાં જ્યારે આપણને ખાવાની ઓછી ઈચ્છા થતી હોય છે ત્યારે બનાવી શકાય એવી આ એક પરફેક્ટ રેસીપી છે.#SD#RB8#cookpadindia#cookpad_gu spicequeen -
વેજ. મુઘલાઈ પુલાવ (Veg. Mughlai Pulao Recipe In Gujarati)
#AM2#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka -
પાવભાજી (Pav bhaji recipe in Gujarati)
#childhoodબાળપણ માં મારી પસંદીદા અને હજુ પણ એટલી જ પ્રિય એવી પાવભાજી ની રેસિપી જે હું આજે અહી શેર કરું છું એ મારું ક્રીએશન છે...હું આ રીતે કાયમ થી બનાવું છું એકદમ ટેસ્ટી બને છે અને મારા ઘર માં બધા ને ભાવે છે....Sonal Gaurav Suthar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12390779
ટિપ્પણીઓ (2)