પરવળ નું શાક (Parwal sabji Recipe in Gujarati)

Kinjal Kukadia
Kinjal Kukadia @Kinjal_3010
Navsari
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામકાપેલા પરવર
  2. 1સિમલા મિર્ચ કાપેલું
  3. 1ટામેટું કાપેલું
  4. લસણ અને સીંગદાણા ની પેસ્ટ
  5. 3 ચમચીતેલ
  6. ચપટીરાય
  7. ચપરી જીરુ
  8. ચપટીહિંગ
  9. 1 ચમચીહળદળ
  10. 2 ચમચીલાલ મરચું પાવડર
  11. 2 ચમચીધાણાજીરું
  12. ચપટીખાંડ
  13. મીઠું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પરવર ને સિમલા મિર્ચ ને જીનું કાપી લેવું 9 કળી લસણ અને 1 મુઠી સીંગદાણા ને વાટી લેવા.

  2. 2

    એક પેન માં 3 ચમચી તેલ ગરમ મુકો હવે તેમાં ચપટી રાય જીરુ અને હિંગ નાખો હવે 1 ચમચી હળદળ નાખી પરવર નાખી દયો

  3. 3

    થોડી વાર પરવર ચડે એટલે ટામેટા અને કસમ સીંગદાણા ની પેસ્ટ નાખી ચડવા દો

  4. 4

    હવે બધું બરાબર ચડી જાય એટલે મસાલા કરી દો 2 ચમચી લાલ મરચું પાવડર 2 ચમચી ધાણાજીરું ચપટી ખાંડ અને મીઠું જરૂર મુજબ હવે થોડું પાણી નાખી 2 મિનિટ મસાલા ચડવા દો લો ત્યાર છે પરવર નું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kinjal Kukadia
Kinjal Kukadia @Kinjal_3010
પર
Navsari
મને નવી રેસીપી શીખવી અને બનાવવી ખૂબ જ ગમે છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes