રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૩ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ પરવળ
  2. ૨ નંગમોટા ટામેટાં
  3. ૬-૭ કળી લસણ
  4. ૩ ચમચીતેલ
  5. ૧ ચમચીજીરું
  6. ૧ ચમચીહિંગ
  7. ૧ ચમચીહળદર
  8. ૨ ચમચીધાણાજીરું
  9. ૨ ચમચીલાલમરચુ પાવડર
  10. ૧ ચમચીખાંડ
  11. ગરમ મસાલો
  12. મીઠુ સ્વાદમુજબ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    પરવળ, ટામેટાં, લસણને સમારી લો. કુકરમાં તેલનો વધાર મૂકી જીરું, લસણ અને હિંગ અને ટામેટાં ઉમેરીને સાંતળો.

  2. 2

    ૫ મીનીટ બાદ શાકનો બધા સુકો મસાલા ઉમેરીને મિક્સ કરી લો. ત્યારબાદ પરવળ ઉમેરી હલાવી લો.

  3. 3

    કુકર બંધ કરી ૨ સીટી વગાડી ગેસ બંધ કરી દો. ૧૦ મિનીટ બાદ બાઉલમાં કાઢી કોથમીર ઉમેરીને સર્વ કરો.

  4. 4

    પરવળનું શાક તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
પર
By nature I am cookaholic..Love to try different recepies..Like to present it with unique styles..Kindly share your comments and opinions!!!
વધુ વાંચો

Similar Recipes