બુંદી રાયતું (Bundi Raitu Receipe in Gujarati)

Charmi Shah
Charmi Shah @cook_19638024

#ફોટો કોમેન્ટ
#week1

શેર કરો

ઘટકો

  1. 1 કપજાડું દહીં
  2. 3 ચમચીમોરી બુંદી
  3. 1 ચમચીલીલુ મરચું
  4. ૧/૨ ચમચી જીરૂ પાવડર
  5. મીઠું સ્વાદાનુસાર
  6. ૧/૨ ચમચી સંચળ પાવડર
  7. સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં દહીં લ‌ઈ એમાં બુંદી નાખી લીલું મરચું મીઠું જીરું પાઉડર અને સંચ‌ળ પાઉડર નાખી બરાબર હલાવી મિક્સ કરી લો. ઉપર થી સમારેલી કોથમીર નાખીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Charmi Shah
Charmi Shah @cook_19638024
પર

ટિપ્પણીઓ

Similar Recipes