કેરી નું ઇન્સ્ટન્ટ અથાણું (keri nu instant athanu recipe in gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

#મોમ
આ અથાણું મારી મમ્મી બનાવતી . મારુ ફેવરિટ અથાણું છે.

કેરી નું ઇન્સ્ટન્ટ અથાણું (keri nu instant athanu recipe in gujarati)

#મોમ
આ અથાણું મારી મમ્મી બનાવતી . મારુ ફેવરિટ અથાણું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
5 વ્યક્તિ
  1. 250 ગ્રામકાચી કેરી
  2. 1 કપમેથી નો આચાર મસાલો (રેડીમેડ)
  3. 1/2 ચમચીહળદર
  4. 200 ગ્રામતેલ
  5. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    અથાણું બનાવવા માટે તેલને પહેલેથી જ સરખું ગરમ કરી ચારથી પાંચ કલાક માટે ઠંડું થવા દેવું

  2. 2

    સૌપ્રથમ કેરીને ધોઇને સાફ કરી લો તેના નાના ટુકડા કરી લો. હવે એક બાઉલમાં કેરીના ટુકડા લો તેમાં હળદર, મીઠું અને આચાર મસાલો મિક્સ કરીને બે દિવસ રહેવા દો

  3. 3

    ત્રીજા દિવસે ઠંડુ કરેલું તેલ એડ કરીને સારી રીતે મિક્સ કરી લો આ અથાણાંને ત્રણ દિવસ સુધી બહાર રાખો પછી ફ્રિજમાં રાખો

  4. 4

    તો રેડી છે કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

Similar Recipes