દલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)

Vibha Upadhyay
Vibha Upadhyay @cook_22144453
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ ગ્લાસ દૂધ
  2. ૧ ટેબલસ્પૂન કોફી પાવડર
  3. ૧ ટેબલસ્પૂન ખાંડ
  4. ૧ ટેબલસ્પૂન ગરમ પાણી
  5. ૨ ચમચી ચોકલેટ સિરપ
  6. ૧ કેડબરી ડેરી મિલ્ક

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બોઉલ લો તેમાં એક ટેબલસ્પૂન કોફી પાવડર, એક ટેબલસ્પૂન ખાંડ તેમજ એક ટેબલસ્પૂન ગરમ પાણી લઈ તેને બીટર વડે૧૦ મિનીટ સુધી ફેંટવું એટલે તે ક્રીમી જેવું થઈ જશે.

  2. 2

    ત્યારબાદ એક ગ્લાસની કિનારે કિનારે ચોકલેટ સિરુપ રેડો.હવે તે ગ્લાસ ને પાંચ મિનિટ માટે ફ્રીઝ માં મૂકી દો.

  3. 3

    પાંચ મિનિટ બાદ તે ગ્લાસ ને ફ્રીઝ માંથી બહાર કાઢી તેમાં ૧/૨ ગ્લાસ દૂધ ભરો.

  4. 4

    તે દૂધ ભરેલા ગ્લાસ માં દૂધ ની ઉપર તૈયાર કરેલ ક્રીમ ચમચા વડે મૂકો.

  5. 5

    ત્યારબાદ તે ક્રીમ ની ઉપર ચોકલેટ સિરુપ તેમજ ડેરીમિલ્ક વડે ડેકોરેટ કરો. તો તૈયાર છે દલગોના કોફી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vibha Upadhyay
Vibha Upadhyay @cook_22144453
પર

Similar Recipes