દલગોના કોફી(Dalgona coffee)

Sheetal Chovatiya
Sheetal Chovatiya @cook_1985
Ahmedabad

#મમી
મારા ધર માં બધા ને ભાવે.

દલગોના કોફી(Dalgona coffee)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#મમી
મારા ધર માં બધા ને ભાવે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 ચમચીપાણી
  2. 2 ચમચીકોફી
  3. 2 ચમચીખાંડ
  4. ૪-૫ ટુકડા બરફ
  5. ૧ગ્લાસ દૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાણી ગરમ કરી તેમાં ખાંડ અને કોફી ઉમેરો.૧બાઉલ માં લઇ ૧૨ થી ૧૭ મિનિટ ખુબજ હલાવો.એટલે ક્રીમ ત્યાર થઈ જસે.

  2. 2

    ૧ ગ્લાસ માં બરફ મૂકી દૂધ ઉમેરી દો.ત્યારબાદ તેમાં ઉપર ત્યાર થયેલું ક્રીમ હળવેક થી રાખો.

  3. 3

    સર્વ કરો ઠંડી ઠંડી દલગોના કોફી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sheetal Chovatiya
Sheetal Chovatiya @cook_1985
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes