રવા ઉતપા (Rava Uttpam Recipe In Gujarati)

Jayshree Parmar
Jayshree Parmar @cook_18255445
શેર કરો

ઘટકો

  1. 2 વાટકીરવો
  2. 1 વાટકીદહીં
  3. 2 નંગ ઝીણી સમારેલી ડુંગળી
  4. 1 નંગ ઝીણું ખમણેલું ગાજર
  5. 1 નંગ ઝીણું કાપેલું કેેેપ્સીકમ
  6. સ્વાદ પ્રમાણેઆદૂ મરચાની પેસ્ટ
  7. સ્વાદ પ્રમાણેમીઠું
  8. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ રવા માં દહીં,કાંદા, કેપ્સીકમ, ગાજર,મીઠું,આદૂ મરચાની પેસ્ટ નાંખીને મીક્સ કરવું જરૂર મુજબ પાણી નાંખી ઢોકળા જેવું બેટર બનાવવું.

  2. 2

    દસ મિનિટ પછી તેના ઉતપા બનાવી ચટણી અને કેચઅપ સાથે ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Parmar
Jayshree Parmar @cook_18255445
પર

Similar Recipes