રવા હાંડવો (Rava Handwo recipe in Gujarati)

Sonal Doshi
Sonal Doshi @sonal2021
Baroda
શેર કરો

ઘટકો

  1. 1 વાડકીરવો
  2. 1 વાડકીદહીં
  3. 2 ચમચીતેલ
  4. 2 ચમચીઆદુ મરચા લસણની પેસ્ટ
  5. 1કેપ્સીકમ ઝીણું સમારેલું
  6. 1ગાજર ઝીણું સમારેલું
  7. 1/2કોબીજ ઝીણી સમારેલી
  8. ૧ નંગડુંગળી ઝીણી સમારેલી
  9. સ્વાદ મુજબ મીઠું
  10. જરૂર મુજબ પાણી
  11. 1 ચમચીટાટાના સોડા
  12. ૧ ચમચીરાઈ
  13. ૪-૫ નંગલીમડા ના પાન
  14. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ રવો અને દહીં મીઠું તેલ નાખી હલાવી થોડું પાણી રેડી ખીરા જેવું બનાવી દસ મિનિટ રહેવા દેવું પછી

  2. 2

    પછી બધા જ શાકભાજી અને આદુ મરચાની પેસ્ટને ravanna ખીરામાં એડ કરી હલાવી દેવું

  3. 3

    હવે એક પેનમાં તેલ મૂકી રાઈ તલઅને લીમડા નો વઘાર કરી ઉપર નું ખીરું એડ કરી 15 મિનિટ સુધી ધીમા તાપે ચડવા દેવું એક બાજુ ચડી જાય પછી બીજી બાજુ થોડું તેલ મૂકી ફરી પલટાવી ચડવા દેવું તો તૈયાર છે રવા હાંડવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Doshi
Sonal Doshi @sonal2021
પર
Baroda
મને નવી વાનગીઓ બનાવવાનું ગમે છે અને મારા સાસુ અને મારી મમ્મીનું સજેશન લઈ જૂની વાનગીઓમાં ફેરફાર કરી નવી વાનગી બનાવું છું અને કુકપેડ પર પણ નવી ઘણી બધી વાનગી શીખવા મળે છે
વધુ વાંચો

Similar Recipes