રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને બાફી લો. બટેટા ઠંડા થઈ જાય એટલે તેની છાલ ઉતારી લો. ત્યારબાદ તેનો છૂંદો કરી લો.
- 2
હવે આપણે લોટ બાંધીશું. લોટ પરોઠા થી થોડો કઠણ બાંધવાનો છે.
- 3
હવે આપણે સૌપ્રથમ તેલ મૂકીશું. તેલ થઈ જાય પછી હિંગ મુકી આદુ મરચા લસણ ની પેસ્ટ ઉમેરો. પછી ડુંગળી ઉમેરો. ડુંગળી ચડી જાય એટલે બધો મસાલો કરો. ઉપરથી ધાણાભાજી છાંટો.
- 4
હવે સમોસા બનાવીશું. એક રોટલી જેવડો લુઓ લઈ રોટલી બનાવીશું પછી તેના વચેથી 2 ભાગ કરીશું. એક ભાગ લઈ સમોસા નો શેપ આપીશું અને તેમાં મસાલો ભરીશું.
- 5
આવી રીતે બધા સમોસા બનાવીશું.હવે આપણે તેલ ગરમ મૂકીશું. તેલ આવે એટલે મીડીયમ આંચ પર સમોસા તળીશું.લો તો તૈયાર છે આપણા સેઝવાન મસાલા વાળા સમોસા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
સેઝવાન ફ્રાઈડ રાઈસ
આ રાઈસ અમારા ઘરમાં બધાને બહું જ ભાવે છે તો આજે હું તમારી સાથે શેર કરું છું. Megha Moarch Vasani -
પનીર ભુર્જી & ચીઝ પરાઠા (Paneer Bhurji & Cheese Paratha Recipe In Gujarati)
#GA4#week 1# punjabi# paratha#રેસીપી1 megha vasani -
-
-
ગુજરાતી સ્પેશલ દાલ ઢોકળી
#મે # દાલ ઢોકળી એક healthy food છે. મને દાલ ઢોકળી બહું ભાવે અને અમારા ઘરમાં પણ બધાં ને બહું ભાવે. માટે આજે હું તમારી સાથે શેર કરું છું દાલ ઢોકળી. Megha Moarch Vasani -
ગ્રેવી વાળા મગ(Gravy Vala Mag Recipe In Gujarati)
#ફટાફટજ્યારે પણ કંઈ કઠોળ ખાવા નુ મન થાય ત્યારે આ ખૂબ જ જલદીથી બની જાય છે.અને તેને રાતે પલાળવા ની પણ જરૂર નથી પડતી.instant બની જાય છે .આમાં તમે લસણ વગર પણ બનાવી શકો છો. megha vasani -
સમોસા ચાટ (Samosa chat recipe in gujarati)
#goldenapron3 #week13 #chaat. #મોમ હેલ્લો ફ્રેન્ડ આજે મે મારી દીકરીની ફેવરીટ ચાટ બનાવી છે.જે તમને પણ પસંદ આવશે. Sudha B Savani -
-
ચીઝ સેઝવાન ફ્રેન્કી
આજે મે ચીઝ સેઝવાન ફ્રેન્કી બનાવી છે જેમાં રોટલી મે મેંદા ના બદલે ઘઉં ની બનાવી છે. જે હેલ્ધી અને પચવામા પણ સારી છે. સ્ટ્રીટ સ્ટાઈલ ચીઝ સેઝવાન ફ્રેન્કી તમે પણ જરીર થી ટ્રાય કરજો.#goldenapron3#week5#wrap Sachi Sanket Naik -
-
ત્રીપલ સેઝવાન મેગી (Triple Schezwan Maggi Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Avani Parmar -
-
ફૂદિના ફ્લેવર સમોસા (Mint flavoured samosa recipe in Gujarati)
#સમર#મોમ મે મારા દિકરા ને અતિ પ્રિય સમોસા બનાવ્યા છે તેમણે ખુબજ ભાવે છે Vandna bosamiya -
-
-
સેઝવાન પીઝા પોકેટ (Schezwan Pizzas Pocket Recipe in Gujarati)
ભારતભરમાં સેઝવાન વાનગીઓ બહુ પોપ્યુલર છે કારણ કે એ બહુ સ્પાઈસી અને ઈન્ડિયન ટેસ્ટ ને અનુરૂપ હોય છે. આ વાનગી પણ બહુ જ ટેસ્ટી છે અને Macdonald 's ના પોકેટ જેવા જ છે.મોનસુન માં આ ગરમા ગરમ પોકેટ ખાવા ની બહુ જ મજા આવે છે.#MRC Bina Samir Telivala -
સેઝવાન બેક ટોમેટો
આ રેસિપી મારું પોતાનું ઇનોવેશન છે. બહુ ટેસ્ટી લાગે છે. ટ્રાય કરી જણાવજો કેવી લાગી. Ankita Mehta -
સમોસા
#ડિનર #સ્ટાર આજે આપણે બનાવીશું ચટાકેદાર સમોસા દેખાવમાં એકદમ ટેસ્ટી લાગે છે પછી બાળકોને અને મોટા અને બધા જ ને ખૂબ જ પ્રિય હોય છે. Mita Mer -
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#week21#smosaઆજે મે સમોસા બનાવ્યા છે જે ખુબ જ ટેસ્ટી બન્યા છે તમે પણ આ રીતે 1 વાર જરુર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
વેજીટેબલ સેઝવાન રોલ (Vegetable Schezwan Roll Recipe In Gujarati)
#BWવિન્ટર રેસીપી સ્પેશિયલ Falguni Shah -
-
ચાઇનીઝ સમોસા (Chinese Samosa Recipe In Gujarati)
#MBR5#WEEK5 આજે મે લારી પર મળે છે એવા લાંબા ચાઇનીઝ સમોસા બનાવ્યા છે જે સહેલાઇ થી બની જાય છે. Vaishali Vora -
-
સેઝવાન ઢોસા (Sejhvan Dhosa Recipe In Gujarati)
#સાઉથઢોસા સાઉથ ની વાનગી છે મે એને સેઝવાન flavour આપી છેનાસ્તા માં સરસ લાગે છે. Shilpa Shah -
સેઝવાન ચીઝી પોટેટો (Sezwan Cheesy Potato Recipe in Gujarati)
#વિકમીલ૩#ફ્રાઈડ#માઇઇબુક#પોસ્ટ૨૨ Sachi Sanket Naik -
ચટપટી પીઝા પૂરી (Chatpati Pizza Poori Recipe In Gujarati)
પીઝા નો ટેસ્ટ તો નાના મોટા સૌને જીભે વળગેલો જ હોય છે. એટલે જ મેં પૂરી માં જ એનો ટેસ્ટ અને આકાર આવરી લીધો છે.#PSPost 2 Dipika Suthar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12436030
ટિપ્પણીઓ