બટર પેપર ઢોસા (butter paper dosa recipe in Gujarati)

Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
Rajkot

#મોમ બાળકોને અમુક વાનગીઓ પસંદ હોય છે તો અમુક નથી હોતી મારી દીકરીને મસાલા ઢોસા કરતા બટર પેપર ઢોસા કે ચોકલેટ ઢોસો વધારે ભાવે છે તો આ સરળ રેસિપી મારી દીકરી માટે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

7-8 કલાક
8-10 ઢોસા
  1. 1 કપઅડદ ની દાળ
  2. 3 કપચોખા
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 4-5 ચમચીબટર

રાંધવાની સૂચનાઓ

7-8 કલાક
  1. 1

    દાળ અને ચોખાને અલગ-અલગ બે કલાક પલાળી દો પછી મિક્સીમાં બંનેને અલગ-અલગ પીસી લો અને એક વાસણમાં ઉમેરો અને સરસ મિક્સ કરી લો

  2. 2

    આ મિશ્રણને પાંચથી છ કલાક માટે આથો આવવા માટે ગરમ જગ્યાએ મૂકી દો પછી મીઠું ઉમેરી સરસ મિક્સ કરી દો

  3. 3

    ગરમ તવા પર ઢોસાનું બેટર ચમચાથી ફેલાવી દો અમે ધીમા તાપે થવા દો થોડો પાકી જાય એટલે ઉપર બટર લગાવો

  4. 4

    ગરમા ગરમ બટર પેપર ઢોસા કેચપ કે ચટણી સાથે પીરસો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
પર
Rajkot

Similar Recipes