બનાના વેફર(banana vefar recipe in Gujarati)

Charvi
Charvi @cook_22273733
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગકાચા કેળા
  2. 1 ચમચીમીઠું
  3. 1 ચમચીસંચળ
  4. 1 ચમચીમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક લોયામાં તેલ મૂકો.ત્યારબાદ કાચા કેળા ની છાલ ઉતારીને મશીન માં ચિપ્સ કરો.

  2. 2

    તરત જ તેલ માં જ ચિપ્સ પાડો.એક વાટકી માં ૧/૨ ચમચી મીઠું અને ૧/૨ ચમચી પાણી તેમાં એડ કરો. મીડિયમ ફ્લેમ પર તળી લો.ગુલાબી રંગ ની થાય એટલે કાઢી લો.

  3. 3

    ત્યારબાદ તેમાં સંચળ અને મરી પાવડર છાંટી ને સર્વ કરો.....તો તૈયાર છે બનાના વેફર.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Charvi
Charvi @cook_22273733
પર

ટિપ્પણીઓ

Similar Recipes