ગંગા જમુના જ્યૂસ (ganga jamuna juice recipe in gujarati)

Parul Patel
Parul Patel @Parul_25
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ
  1. 10 નંગમોસંબી
  2. 10 નંગસંતરા
  3. 1/2 ચમચીચાટ મસાલો
  4. 1/2 ચમચીમરી પાવડર
  5. 1 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સંતરા અને મોસંબી ની બરાબર ધોઈ લો. તેને બે પીસમાં કટ કરી લો.

  2. 2

    હવે તેને હેન્ડ પ્રેસ જ્યૂસર ની મદદ થી જ્યૂસ કાઢી લો.

  3. 3

    હવે જ્યુસ ને ગરણી થી ગાળી લો તેમાં ચાટ મસાલો,ખાંડ અને મરી પાવડર એડ કરીને બરાબર મિક્સ કરી લો.

  4. 4

    તો રેડી છે ગંગા જમના જ્યુસ. તેને ફ્રિજમાં ઠંડુ કરવા મુકી દો. ઉનાળાની ગરમીમાં ઠંડો ઠંડો સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

Similar Recipes