રગડા ચાટ(Ragda Chaat Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ખજૂર આંબલી ની ચટણી બનાવા માટે ખજૂર અને આંબલી અને પાણી ઉમેરી ઉકાળી લો. ઊકળી ગયા બાદ બ્લેન્ડર થી બ્લેન્ડ કરી ચટણી કરી લો. તેમાં મરચું, મીઠું, ગોળ ઉમેરો
- 2
ગ્રીન ચટણી બનાવા માટે કોથમરી, મરચા ને પીસી લો તેમાં સીંગદાણા નો ભૂકો, લીંબુ, ખાંડ, મીઠું ઉમેરો.
- 3
રગડો બનાવા માટે વટાણા અને બટેટા બાફી લો. આંબલી અને ગોળ ને 3-4 કલાક માટે પલાળી દો. વઘાર માટે તેલ મુકો તેમાં ગોળ આંબલી નું પાણી, વટાણા, બટેટા અને બધા જ મસાલા ઉમેરો. અને 15 મિન્ટ માટે ઉકાળો. તૈયાર છે રગડો.
- 4
હવે પાવ ના ટુકડા કરો અને રગડો બધી જ ચટણી ઉમેરો, સેવ, ડુંગળી, કાચી કેરી ઉમેરી સર્વે કરો. તૈયાર છે રગડા ચાટ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
રગડા પેટીસ (Ragda petties recipe in Gujarati)
#સ્નેક્સ#goldenapron3#week21#spicy#સોમવાર Vandna bosamiya -
-
-
-
-
-
સેવ પૂરી ચાટ(Sev Puri Chaat Recipe In Gujarati)
mumbai famous street food sevpuri#GA4#Week6#chat Sejal Dhamecha -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati)
#GA4#Week6#chatચાટ એ એક એવી વાનગી છે જે બધા લોકો ને પ્રિય હોય છે. ચાટ ઘણી જાત ની બને છે. મે અહીંયા સમોસા ની ચાટ બનાવી છે. જે ખુબજ ટેસ્ટી લાગે છે. Nilam Chotaliya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12470698
ટિપ્પણીઓ