દહીં પૂરી ચાટ( દહીં poori Chaat Recipe in Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા બટેકા, ચણા, કાળા મરી અને મીઠું બરાબર મિક્ષ કરી ને મસાલો તૈયાર કરો લો... હવે કોરી પૂરી લઈ મસાલો ભરી ને આંબલી ની ચટણી અને દાણા ની ચટણી ઉમેરો...
- 2
- 3
હવે તેમાં ટામેટા અને દહીં ઉમેરો.. અને ઉપર થી સેવ નાખો... તો તૈયાર છે સરળ અને સ્વાદિષ્ટ દહીં પૂરી ચાટ...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દહીં ચાટ પૂરી (Dahi Chaat Poori Recipe In Gujarati)
#PG કદાચ જ કોઈ એવું હશે જેને ચાટ પસંદ ન હોય.દહીં પૂરી ચાટ મશહૂર ભારતીય ચાટમાંથી એક છે. આ ચાટ માં ગોલ્ગપ્પાની પૂરી નો ઉપયોગ કરવામાં આવે છે. સો પ્રથમ ક્રિસ્પી પૂરીમાં બાફેલા બટાકા અને કાંદા ભરવામાં આવે છે.અને પછી ઉપરથી લીલી ચટણી, ખજૂર આંબલી ની ચટણી , દહીં અને સેવ નાખવામાં આવે છે.ખાવામાં સ્વાદિષ્ટ અને સરળતા થી બની જાય છે. Payal Sachanandani (payal's kitchen) -
સેવ પૂરી ચાટ(Sev Puri Chaat Recipe In Gujarati)
mumbai famous street food sevpuri#GA4#Week6#chat Sejal Dhamecha -
-
-
-
-
-
દહીં પૂરી ચાટ (Dahi Puri Chaat Recipe In Gujarati)
ચાટ ગમે ત્યારે આપો બસ મજા પડી જાય.એમા દહીં પૂરી ચાટ તો બહુ જ ફેવરિટ.#GA4#Week6#ચાટ Rajni Sanghavi -
-
-
-
-
-
-
-
-
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
#GA4#Week6ચાટ તો ઘણા પ્રકાર ની બનાવવા માં આવે છે .જેમ કે આલુ ચાટ ,ભેલપુરી ચાટ ,કોર્ન ચાટ ,છોલે ચાટ વગેરે .મેં પાપડી ચાટ બનાવી છે .ચાટ નાના મોટા સૌને ગમે છે . Rekha Ramchandani -
-
-
-
-
-
-
-
-
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#WEEK3#cookpadindia#cookpadgujarati#Dahi_Puri Vandana Darji -
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EBWeek 3દહીં પૂરી નું નામ પડે એટલે ખાવાનું મન થાય. દહીં પૂરી નો સ્વાદ માં થોડી તીખી, મીઠી, ચટપટી લાગે છે., Archana Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13918981
ટિપ્પણીઓ