કેળા વેફર (banana wafer recipe in Gujarati)

Nisha
Nisha @nisha_sangani

#મોમ
મારી બંને બેબીને આ કેળાની વેફર ખૂબ જ ભાવે છે

કેળા વેફર (banana wafer recipe in Gujarati)

#મોમ
મારી બંને બેબીને આ કેળાની વેફર ખૂબ જ ભાવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4 નંગકાચા કેળા
  2. 1 ચમચીનીમક
  3. 1 ચમચીમરી પાવડર
  4. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કાચા કેળાની છાલ ઉતારી લેવી

  2. 2

    કડાઈમાં તેલ મૂકી તેલએકદમ આવી જાય પછી ખમણી થી તાવડામાં ડાયરેક્ટ કેળાની વેફર પાડી લેવી તેને એકદમ કડક થાય ત્યાં સુધી તળવી

  3. 3

    વેફર તળાઈ જાય પછી ઉપરથી નિમક અને મરી પાવડર છાંટવો તૈયાર છે કાચા કેળાની વેફર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nisha
Nisha @nisha_sangani
પર

ટિપ્પણીઓ (6)

Saroj Shah
Saroj Shah @saroj_shah4
hu pan Aa rite banayu chhu .,saras bbajarbjevi bane chhe

Similar Recipes