કેળાની વેફર (banana wafer recipe in gujarati)

Monika Dholakia
Monika Dholakia @cook_22572543

#ઉપવાસ
કેળાની વેફર ઉપવાસમાં અને સ્નેક્સ ટાઈમમાં પણ ખાઈ શકાય છે. બજાર જેવી જ ક્રિસ્પી બને છે. અને ઝટપટ બની પણ જાય છે.

કેળાની વેફર (banana wafer recipe in gujarati)

#ઉપવાસ
કેળાની વેફર ઉપવાસમાં અને સ્નેક્સ ટાઈમમાં પણ ખાઈ શકાય છે. બજાર જેવી જ ક્રિસ્પી બને છે. અને ઝટપટ બની પણ જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15થી 20 મિનિટ
2 વ્યક્તિ
  1. 5 નંગકાચા કેળા
  2. સ્વાદ અનુસારમીઠું
  3. 1 વાટકીપાણી
  4. 1 ચમચીમીઠું
  5. સ્વાદ અનુસારમરીનો ભૂકો
  6. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

15થી 20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ તેલ ગરમ કરવા મુકો. ત્યારબાદ કેળાની છાલ ઉતારી લો.

  2. 2

    ત્યારબાદ કેળાને સ્લાઇસ મશીન વડે ડાયરેક્ટ તેલમાં પાડો. વેફરને આકરા તાપમાં પાડવાની છે. ત્યાર બાદ ધીમા તાપે થવા દો. પાણીની વાટકીમાં મીઠું ઉમેરી બરાબર મિક્ષ કરી લો.

  3. 3

    વેફર ને ધીમા તાપે બે મિનિટ માટે થવા દો. ત્યારબાદ એક ચમચી મીઠાવાળું પાણી નો છંટકાવ કરો.

  4. 4

    વેફર ક્રિસ્પી થાય એટલે તેને બાઉલમાં કાઢી લો. ઉપરથી મરી મસાલો ઉમેરીને ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Monika Dholakia
Monika Dholakia @cook_22572543
પર

Similar Recipes