રાઈસ ખીર (Rice Kheer Recipe In Gujarati)

Manisha Tanwani
Manisha Tanwani @cook_21654055

#મોમ
અચાનક જ વિચાર આવ્યો કે લોકડાઉન ની પરિસ્થિતિમાં મધર્સ ડે ઉજવવા શું કરી શકાય!?...બહુ વિચાર્યા પછી મેં નક્કી કર્યું કે મમ્મી માટે એમની ફેવરીટ વાનગી તૈયાર કરું.આ વાનગી મારા મમ્મીની મનપસંદ છે.☺❤

રાઈસ ખીર (Rice Kheer Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#મોમ
અચાનક જ વિચાર આવ્યો કે લોકડાઉન ની પરિસ્થિતિમાં મધર્સ ડે ઉજવવા શું કરી શકાય!?...બહુ વિચાર્યા પછી મેં નક્કી કર્યું કે મમ્મી માટે એમની ફેવરીટ વાનગી તૈયાર કરું.આ વાનગી મારા મમ્મીની મનપસંદ છે.☺❤

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
૩-૪ વ્યક્તિ
  1. 2 વાટકીબાફેલા ભાત
  2. 500મીલી દુધ
  3. 2 વાટકીખાંડ
  4. 1 ચમચીઈલાયચી પાવડર
  5. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    એક પેનમાં દૂધ ઉકાળી લેવું. દૂધ ઉકાળ્યા પછી તેમાં ભાત, ખાંડ અને ઇલાયચી પાઉડર ઉમેરવું.

  2. 2

    મિશ્રણ ઘટ્ટ થતા તેમાં ઘી ઉમેરવું અને દસ મિનિટ ધીમા તાપે કુક કરવું

  3. 3

    ગરમા ગરમ અથવા ઠંડું સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha Tanwani
Manisha Tanwani @cook_21654055
પર

ટિપ્પણીઓ

Similar Recipes