રાઈસ ખીર(rice kheer recipe in gujarati)

પરંપરાગત મિઠાઈઓ માં ખીર એક એવી વાનગી છે જે શુભપ્રસંગે તો બને જ છે સાથે સાથે ખૂબ થોડી સામગ્રીઓ થી બની જાય છે અને ખુબ સ્વાસ્થ્ય વર્ધક તો ખરા જ. ખીર ઘણા પ્રકારની બની શકે છે પણ મેં અહીં પરંપરાગત ચોખા ની ખીર બનાવી છે.
#સુપરશેફ૪
#રાઈસઅથવાદાળ
#વિકએન્ડરેસિપી
રાઈસ ખીર(rice kheer recipe in gujarati)
પરંપરાગત મિઠાઈઓ માં ખીર એક એવી વાનગી છે જે શુભપ્રસંગે તો બને જ છે સાથે સાથે ખૂબ થોડી સામગ્રીઓ થી બની જાય છે અને ખુબ સ્વાસ્થ્ય વર્ધક તો ખરા જ. ખીર ઘણા પ્રકારની બની શકે છે પણ મેં અહીં પરંપરાગત ચોખા ની ખીર બનાવી છે.
#સુપરશેફ૪
#રાઈસઅથવાદાળ
#વિકએન્ડરેસિપી
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને બરાબર ધોઈ થોડીવાર પલાડી રાખો. કુકરમાં ૩ સીટી વગાડી બાફી લો
- 2
એક તપેલીમાં દૂધ ને ઉકાળવા મુકો. આશરે ૧૦ મિનિટ પછી દૂધ ઘટ્ટ થાય એટલે તેમાં ભાત ઉમેરો. એકરસ થઈ જાય એટલે તેમાં ખાંડ ઉમેરો.
- 3
બધું બરાબર મિક્ષ થઈ ઘટ્ટ થાય એટલે ઈલાયચી પાઉડર નાખી સુકામેવા થી ગાર્નિશ કરી સર્વ કરો. જો ડેઝટૅ તરીકે સવૅ કરવી હોય તો ફિ્ઝ માં મુકી ઠંડી પણ ખાઈ શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાજીગરા ના લોટ નો શીરો(rajgara lot no siro recipe in Gujarati)
ફરાળી વાનગીઓ માં મીઠાઈ માટે રાજીગરા ના લોટ નો શીરો શ્રેષ્ઠ પરંપરાગત વાનગી છે.ઓછી સામગ્રી સાથે ઝડપથી બની જાય છે.#સુપરશેફ૨#રેસિપીફો્મફ્લોરલોટ#Cookpadindia Rinkal Tanna -
ખીર (Kheer Recipe In Gujarati)
#GA4#Week8ખીર લગભગ બધાને ખૂબ જ પ્રિય હોય છે.ખીર ના ઘણા બધા ફાયદા છે.ખીર આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે.ખીર ગરમી ઘટાડે છે, તેમજ પેટ સાફ કરવા માટે ઉપયોગી છે. ખીરથી આપણા શરીરમાં થયેલું પિત્ત પણ દૂર થાય છે. Hemali Chavda -
રાઈસ ખીર (Rice Kheer Recipe in Gujarati)
ખીરનું નામ સાંભળતા જ લોકોના મોઢામા પાણી આવી જાય છે. ખીર આપણા દેશમાં મોટાભાગે તહેવારો અને પૂજા-પ્રસંગો પર ખીર બનાવવામાં આવે છે. આ ખીર લોકોની ખૂબ જ લોકપ્રિય મીઠાઈ છે અને તેને ઠંડુ કરીને ખાવાનો સ્વાદ જ અલગ છે. Disha Prashant Chavda -
ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
શ્રાદ્ધ પક્ષ માં ખીર અને દૂધપાક અવાર-નવાર બને. આજે ખીર બનાવી છે. #mr Dr. Pushpa Dixit -
ઇન્સ્ટન્ટ ચોખા ની ખીર (Instant Chokha Kheer Recipe In Gujarati)
#30mins#cookpadgujratiચોખા ની ખીર બનાવવી હોય એટલે ખૂબ સમય લાગે છે પણ હવે કૂકર માં એક જ સીટી માં બનાવો કૂકર માં બનાવેલી આ ખીર ખૂબ ઝડપ થી બની જાય છે અને ખાવા માં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો અચાનક કોઈ મહેમાન આવે કે કંઈ ગળ્યું ખાવાનું મન થાય તો ઝટપટ બનતી આ ચોખા ની ખીર બનાવો અને બધા ને ખવડાવો બધા ને આ ખીર ખૂબ જ ગમશે Harsha Solanki -
ભાત ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#mr#cookpadgujrati કોઈ મહેમાન આવી જાય, અને ઝટપટ સ્વીટ બનાવવી હોય તો, વધેલા ભાત ની ખીર ખુબ જલ્દી બની જાય. એક્વાર જરૂર થી ટ્રાય કરજો. યકીન માનજો, ખુબ જલ્દી અને ખુબ યમ્મી બની છે. મેં અહીંયા બાસમતી રાઈસ બનાવ્યાં તા. 😍 Asha Galiyal -
વર્મીસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati)
#mrવર્મીસેલી ખીર એ જલ્દી થી બની જતી અને બધાંને ભાવતી રેસિપી છે. અહીં મેં ખીર ને થોડી અલગ રીતે બનાવી છે. Jyoti Joshi -
રાઈસ ખીર (Rice Kheer Recipe In Gujarati)
અમારા ઘરમાં શુક્રવારે ખીર સાથે ચણા બટાકા નું શાક બને બધા ને દૂધ ની બધી મીઠાઈ બહું જ ભાવે.તો આજે મેં ખીર બનાવી. Sonal Modha -
ચોખાની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#goldenapron3#week -17#kheerખીર આપણે વિવિધ પ્રકારની બનાવતા હોય છે પરંતુ જે આપણી પરંપરાગત ચોખા માંથી બનતી ખીર જેને આપણે ત્યોહાર પર કે ભગવાન ને ભોગ ધરાવવા માટે બનાવતા હોય છે .. Kalpana Parmar -
કેરેમલ ખીર (Caramel Kheer Recipe In Gujarati)
#SSRશ્રાધ્ધ માં ખીર કે દૂધપાક બનાવું. આમ પણ દૂધની રેસીપી બનાવી જમવા અને જમાડવાનું મહત્વ છે. ભાદરવા મહિનામાં ગરમીને લીધે પિત્ત બને અને દૂધ અને સાકરની વાનગી ખાવાથી પિત્ત નું શમન થાય છે.ખીર, દૂધ પાક કે સેવૈયા ખીર તો દર વખતે બનાવું આજે કેરેમલાઈઝ્ડ ખીર બનાવી જે બહુ જ સરસ બની અને બધા ને ખૂબ જ ભાવી. કેરેમલને લીધે આ ખીર નો કલર પિંકીશ આવશે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
ખીર (Kheer Recipe In Gujarati)
સાબુદાણા ની ખીર , ચોખા ની ખીર , રાંધેલા ભાત ની ખીર બનાવવા માં આવે છે .મેં રાંધેલા ભાત ની ખીર બનાવી છે જે ઝડપ થી બની જાય છે .બહુ ઓછી સામગ્રી થી બની જાય છે .#RC2 Rekha Ramchandani -
સ્વીટ રાઈસ (Sweet Rice Recipe In Gujarati)
ખૂબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર. તમને પણ બહુ ગમશે. Reena parikh -
રાઈસ ખીર (Rice kheer Recipe in Gujarati)
#ભાત #ચોખા #કલબ Maunirya - Love This Life The Foodie's Dynamite -
ખોયા રાઈસ ખીર (Khoya Rice Kheer Recipe In Gujarati)
#mr#cookpadindia#cookpadgujrati#KhoyaRiceKheer#ખોયા રાઈસ ખીર શ્રાદ્ધનો અર્થ એ છે કે તમારા પિતૃઓને આદર પુર્વક સેવા અને દાન કરીને પ્રસન્ન કરવું. શ્રાદ્ધ પક્ષમાં ખીર ખાવાનું ખાસ મહત્વ હોય છે. આ ગાળા દરમ્યાન પિતૃઓનાં માનમાં લગભગ દરેક હિન્દુ ઘરમાં ખીર બને છે.આપણા શાસ્ત્ર મુજબ ખીર બધાં જ પકવાનોમાં સૌથી ઉત્તમ છે.તે મીઠી હોય છે,અને ગળ્યું ખાધા પછી બ્રાહ્મણ સંતુષ્ટ થાય છે.જેને કારણે પૂર્વજો પણ ખુશ થાય છે.આ સાથે દેવતાઓ પણ ખીરને ખુબ જ પસંદ કરે છે.એટલે જ દેવતાઓને પણ ભોગમાં ખીર ચડાવવામાં આવે છે. Vaishali Thaker -
બંગાળી ખીર (Bengali Kheer Recipe In Gujarati)
બંગાળી ખીર ચાલેર પાયેશ ના નામથી ઓળખાય છે. બંગાળીમાં ચાલ એટલે ચોખા અને પાયેશ એટલે ખીર. આ ખીર બનાવતી વખતે તેમાં તમાલપત્ર, તજ અને આખી ઇલાયચીનો ઉપયોગ કરવામાં આવે છે અને એ જ વસ્તુ એને બીજી ખીર કરતા અલગ પાડે છે. તમાલપત્ર અને તજ ની એક ખુબ જ સરસ સુગંધ મળે છે. ખીર એ શુભ પ્રસંગોએ તેમ જ તહેવારોમાં બનાવવામાં આવતી વસ્તુ છે જે ખૂબ જ ઓછી સામગ્રીથી બની જાય છે. આ ખીર બનાવતી વખતે દૂધ ને થોડું ઉકાળવામાં આવે છે જેના લીધે એનો સ્વાદ એકદમ વધી જાય છે.#AM2#cookpadindia#cookpad_gu spicequeen -
ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujaratiઅમારે ત્યાં દશેરા તેમજ કાળી ચૌદશ ના નિવેદ માં ચોખા ની ખીર ,પડ સાથે ધરવા માં આવે છે . Keshma Raichura -
ખીર(Kheer Recipe in Gujarati)
આપણા દેશમાં સમૃદ્ધ સંસ્કૃતિ ભોજન છે. વિવિધ રાજ્યોમાં લોકો ખાસ પ્રસંગો પર વિશાળ શ્રેણીમાં મીઠી વાનગીઓ બનાવે છે. ગુજરાત તેના ખાદ્ય અને મીઠાઈઓ માટે જાણીતું છે. તહેવારો દરમ્યાન અને અન્યથા ગુજરાતી લોકો વિવિધ પ્રકારની ખાદ્ય ચીજો બનાવતા આનંદ માણે છે. ગુજરાતી મીઠાઈઓ સ્વાદિષ્ટ જ નઈ , પરંતુ તેમાંથી મોટાભાગના તમારા સ્વાસ્થ્ય માટે પણ સારી છે. તેમાં ની એક ખુબજ સરળ રીતે બની જય અને દરેક ઘર માં વારંવાર બનવામાં આવતી બધા ને પ્રિય, આવી ચોખા ની ખીર ગુજરાતી વાનગી ખીર. ગુજરાતમાં આપડે ત્યાં સારો પ્રસંગ કે કોઈ સારુ કાર્ય કે કોઈ શુભ સમાચાર હોઈ તો તરત જ આપડે ખીર બનાવી નાખીએ છીએ. એટલું જ નઈ પણ શ્રાદ્દ માં કે કોઈ પિતૃ કાર્ય માં પણ ખીર બનાવાય છે. આપડે ત્યાં ખીર મોટા ભાગે બાસમતી ચોખા અને દૂધ માંથી બને છે બાસમતી સિવાય ના ચોખા થી પણ બને છે. Kheer માં ચોખા 2 રીતે નખાય છે. 1 ચોખા પલાળી ને કાચા જ દૂધ માં નાખવા માં આવે છે અને દૂધ ઘટ્ટ થાય તેની સાથે ઉકળી ને ચોખા પણ saras ચડી જય છે.2. ચોખા ને પલાળી ને પેહલે થી જ બાફી પછી દૂધ ઘટ્ટ થાય એટલે નાખવા માં આવે છે. દૂધ ઉકાળી ને ઘટ્ટ કરી શકાય છે તેમાં થોડો વધારે સમય લાગે છે. જો તમારી પાસે સમય ઓછો હોઈ તો કન્ડેન્સ મિલ્ક ઉમેરી ને ઘટ્ટ કરી શકાય અથવા મિલ્ક પાઉડર થી પણ દૂધ ને ઘટ્ટ કરી શકાય. કેન્ડેન્સ મિલ્ક યા મિલ્ક પાઉડર ના ઉપયોગ થી ખીર ખુબજ ઘટ્ટ અને સ્વાદિષ્ટ બને છે. #GA4#week4#Gujarati#Kheer# Archana99 Punjani -
ખીર (Kheer Recipe In Gujarati)
#RC1આજે અષાઢી બીજ એટલે ખીર અને પૂરી બનાવેલ, એકદમ ઈન્સ્ટન્ટલી ખીર બનાવવી હોય તો આ રીતે કુકરમા બની જાય છે, અને કલર પણ ખૂબ સરસ આવે છે Bhavna Odedra -
ઠંડી ખીર(kheer recipe in gujarati)
ચોખાની ખીર આપણે ઠંડી અને ગરમ બંને ખાઈએ છીએ. ઠંડી ખીર ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો આજે શીતળા સાતમ માટે ઠંડી ખીર બનાવીશું.#સાતમ Rinkal’s Kitchen -
ખીર (Kheer recipe in gujarati)
#goldenapron3ખીર આપણા ગુજરાતી ઘરોમાં થતી જ હોય છે તે પણ ગમે ત્યારે બનાવીને ખાઈ શકાય છે ને તે ઘણી પૌષ્ટિક છે ને સ્વાસ્થ્ય માટે પણ સારી કહેવાય છે તો આજે ખીર બનાવી છે આ પહેલા પણ મેં ખીર બનાવી હતી પણ આ ગોલ્ડન ઍપ્રોન 16 માટે બનાવી છે તો રીત તો બધાને ખબર જ છે. Usha Bhatt -
બંગાળી ખીર (Bengali Kheer Recipe In Gujarati)
#RC2#Whiterecipe#week2 બંગાળી ખીર ચાલેર પાયેશ ના નામથી ઓળખાય છે. બંગાળીમાં ચાલ એટલે ચોખા અને પાયેશ એટલે ખીર. આ ખીર બનાવતી વખતે તેમાં તમાલપત્ર, તજ અને આખી ઇલાયચીનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે બીજી ખીર કરતા અલગ પડે છે. તમાલપત્ર અને તજ ની એક સરસ ફ્લેવર આપે છે અને ખીર નો સ્વાદ ખૂબ જ યમ્મી બની જાય છે. Parul Patel -
ડ્રાયફ્રુટ ખીર (Dryfruit Kheer Recipe In Gujarati)
ખીર બધા જ બનાવતા હોય છેમોસટલી શા્દ મા બનતી હોય છેયસ કાઈ પણ પ્રસંગ હોય તો પણ બનાવે છે બધાતો આવો જોઈએ કઈ રીતે બને છે#mr chef Nidhi Bole -
ચોખાની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#AM2ચોખાની ખીરરાત્રે જમવામાં શું બનાવવું એવું થાય છે તો આ ખીર સાથે મસાલા ભાખરી પૂરી ઢેબરા વડા સરસ લાગે છે અને શાકભાજી કે બીજા કશાની જરૂર પડતી નથી આમ પણ વડીલો રાત્રે દૂધને ભાખરી ખાતા હોય છે તો આ એક નવી રેસીપી મેં બનાવી છે કે તમને ગમશે જ Jayshree Doshi -
રાઈસ બોલ્સ ખીર (Rice Balls Kheer Recipe In Gujarati)
#વેસ્ટખીર ,દુધપાક ,દુધભાત વર્ષોથી ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં ખાવામાં આવે છે, નામ ભલે અલગ હોય સામગ્રી એજ હોય છે, બનાવટ થોડી અલગ હોય છે, અને રાજ્ય રાજ્ય ભાષા ને લીધે નામ જુદા જુદા હોય છે, આજે આ સામગ્રી પણ થોડા ફેરફાર સાથે મેં રાઈસ બોલ્સ ની ખીર બનાવી છે, જે હેલ્ધી અને થોડી અલગ દેખાવ વાળી ખીર છે, આમા ડ્રાયફ્રૂટ અને ચોખાના લોટમાંથી તૈયાર કરેલ બોલ્સ વડે ખીર બની છે, ઘણી ટેસ્ટી અને પૌષ્ટિક છે . Nidhi Desai -
મગ ની દાળ નો શીરો
મગ ની દાળ પૌષ્ટિક તો છે જ સાથે-સાથે ખાંડ લેવલ જાળવી રાખવા માં પણ મદદ કરે છે. અહીં મેં મગ ની દાળ ને પલાળી ક્રશ કરી ને શીરો બનાવ્યો છે બીજી રીત માં લોટ નો ઉપયોગ કરી ને પણ બને છે. આ શીરા માં ઘી,દુધ અને ડા્યફુ્ટ નો ઉપયોગ કરવામાં આવ્યો છે જે ખૂબ જ એનર્જી આપે છે અને સ્વાદ તો ખરા જ.#Cookpadindia Rinkal Tanna -
ખીર (Kheer Recipe In Gujarati)
ખીર બધાના ઘર મા બનતી હોય છે સરળ અને ઝડપી બનતી આ recipe હું અહીં શેર કરું છું #mr Dhruti Raval -
ખીર(Kheer recipe in gujarati)
#GA4#Week9#Mithai#Dryfruitsખીર એક ખૂબ જ પ્રખ્યાત ભારતીય મીઠાઈ છે. ખીર બનાવવી ખૂબ સરળ છે અને ઝડપ થી બની જાય છે. આ ખીર તમે કોઈ પણ સમયે માણી શકો. Shraddha Patel -
ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
"ચોખાની ખીર" એ આપણી એક ટ્રેડિશનલ સ્વીટ છે.આ સ્વીટ બનાવવાની રીત ખૂબ સહેલી છે. ખૂબ જલ્દીથી બની પણ જાય છે.જેટલી સહેલી છે એટલી સ્વાદિષ્ટ પણ છે.મારા ઘરે આ સ્વીટ લગભગ બનતી હોય છે.#RC2 Vibha Mahendra Champaneri -
-
More Recipes
ટિપ્પણીઓ