મસાલા ક્રિસ્પી આલુ ચિપ્સ (masala krispy aalu chips recipe in gujarati)

Suchita Kamdar @suchita_1981
મસાલા ક્રિસ્પી આલુ ચિપ્સ (masala krispy aalu chips recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા ની છાલ કાઢી લો.અને તેની ઊભી એક સરખી જાડી આ ને લાંબી ચિપ્સ કાપી લો. અને ઠંડા પાણીથી ધોઈ લો અને કોટન કપડા થી લુછી ને કોરી કરી લો.
- 2
હવે એક વાસણમાં માં કોરી કરેલી ચિપ્સ લઈ તેના પર કોર્ન ફ્લોર નાખો ત્યારબાદ તેમાં બધાં મસાલા જેમ કે લાલ મરચું પાવડર, ઓરેગાનો, આમચૂર પાવડર, થોડો મરી પાવડર, મીઠું સ્વાદાનુસાર એડ કરો.
- 3
હવે બધી ચિપ્સ ને ફ્રીજ માં ઠંડી થવા મૂકી દો.જેથી ચિપ્સ ક્રિસ્પી બને.
- 4
તો તૈયાર હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. અને બધી ચિપ્સ વારાફરથી થોડી તળી લો. અને તડાયેલી બધી ચિપ્સ ને પેપર નેપકીન પર કાઢી લો.તો તૈયાર છે મસાલા ક્રિસ્પી આલુ ચિપ્સ ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.
Similar Recipes
-
ચીઝ કોર્ન મસાલા સબ્જી (corn masala sabzi recipe in gujarati)
#મોમ # રેસિપી કોન્ટેસ્ટ# મધર્સ ડે સ્પેશિયલ કોન્ટેસ્ટ#પોસ્ટ_૧૦ Suchita Kamdar -
પનીર કોર્ન ચીઝ પીઝા (paneer corn cheez pizza recipe in gujarati)
#મોમ #મધર્સ ડે સ્પેશિયલ કોન્ટેસ્ટ , ડોમીનોઝ સ્ટાઇલ પીઝા 🍕#પોસ્ટ_૭ Suchita Kamdar -
ચોળી બટેટાનું શાક (choli bateta sabzi recipe in gujarati)
#મોમ #મધર્સ ડે સ્પેશિયલ કોન્ટેસ્ટ #પોસ્ટ_૫ Suchita Kamdar -
દૂધી હલવા કેક (Dudhi halwa cake recipe in gujarati)
#મોમ #રેસિપી કોન્ટેસ્ટ # મધર્સ ડે સ્પેશિયલ કોન્ટેસ્ટ#પોસ્ટ_૮ Suchita Kamdar -
-
-
-
-
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#મધર્સ ડે સ્પેશિયલ કોન્ટેસ્ટ..... મારા મમ્મી મારા માટે બનાવતા Uma Lakhani -
-
ચીઝ બટર મસાલા (cheese butter masala recipe in gujarati)
#મોમમારા દીકરાનું ફેવરીટ મધસઁ ડે સ્પેશિયલ . Sonal Suva -
-
ચોકલેટ ચિપ્સ કેક (Chocolate Chips Cake Recipe in Gujarati)
આજે મધર્સ ડે ના દિવસે મમ્મી માટે કેક બનાવી એને ખૂબ જ ભાવી અને ખૂબ જ ખુશ થઈ ગઈ.#મોમ Charmi Shah -
-
વેજ મંચુરિયન-(Veg Manchurian recipe in Gujarati)
#મોમમારી બેબી ની ફેવરિટ આઈટમ છે વેજ મંચુરિયન માટે મધર્સ ડે સ્પેશિયલ તેના માટે બનાવી છે Nisha -
-
કાચા કેળા ની વેફર (Raw Banana chips recipe in Gujarati)
#મોમમારી મમ્મી ને માટે કહેવા મારી પાસે શબ્દ નથી ટૂંક મા કહું તો મા તે મા બીજા વગડાના વા (ગોળ વીના મોળો કંસાર મા વિના સૂનો સંસાર) Prafulla Ramoliya -
-
-
-
રતાળું ચિપ્સ (Ratalu Chips Recipe In Gujarati)
#FFC3#WEEK3#ફૂડ ફેસ્ટિવલ 1#રતાળું ચિપ્સ#ફરાળી વાનગી Krishna Dholakia -
દાલગોના કેક (Dalgona cake recipe in gujarati)
#મોમ મધર્સ ડે પર સ્પેશિયલ મારા દિકરા માટે Jayshree Kotecha -
-
કાચા કેળા ની મસાલા ચિપ્સ (Kacha Kela Masala Chips Recipe In Gujarati)
#MVFટેસ્ટ માં બહું જ યમ્મી લાગે છે.. Sangita Vyas -
પોટેટો ચિપ્સ(potato chips recipe in Gujarati)
#સુપરશેફ૩#ઉપવાસઓલ ટાઇમ ફેવરિટ પોટેટો ચિપ્સઅત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને સાથે વરસાદ પણ ચાલુ જ છે તો આ પોટેટો ચિપ્સ ૧વર્ષ થી ૮૦ વર્ષ ના બધા જ ની ફેવરિટ હોઈ છે. Kiran Jataniya -
ક્રિસ્પી ચીઝી બટર મસાલા કોર્ન (Crispy Cheesy Butter Masala Corn)
#MVF#JSR#cookpadgujarati#cookpadindia#cookpad ચોમાસાની સિઝનમાં વરસાદ પડે અને જમીનમાંથી ખૂબ જ મીઠા મકાઈના ડોડા ઉગી નીકળે. આમ તો હવે આધુનિક ખેતીને લીધે અમેરિકન મકાઈ બારેમાસ મળે છે પરંતુ ચોમાસામાં આ મકાઈની મીઠાશ કંઈક અલગ જ હોય છે. એટલા માટે મેં આજે ચોમાસુ સ્પેસિયલ વાનગીમાં અમેરિકન મકાઈનો ઉપયોગ કરીને એક ખુબ જ સરસ વાનગી બનાવી છે. અમેરિકન મકાઈના દાણાને ટૂથપીકમાં ભરાવી તેને ફ્રાય કરી તેમાં બટર, ચીઝ અને બીજા મસાલા ઉમેરી ખૂબ જ સ્વાદિષ્ટ એવા ક્રિસ્પી ચીઝી બટર મસાલા કોર્ન બનાવ્યા છે. આ કોર્ન નાના બાળકોથી માંડી મોટા બધાને ખૂબ જ પસંદ પડે તેવા બને છે. Asmita Rupani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12436167
ટિપ્પણીઓ (7)