સેવ પૂરી (Sev puri recipe in gujarati)

Purvi Thakkar
Purvi Thakkar @cook_18756044

સેવ પૂરી (Sev puri recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 25-30પૂરી
  2. 1વાટકો ચણા બટાકા નો મસાલો
  3. 1વાટકો ગળી ચટણી
  4. 1 વાટકીગ્રીન ચટણી
  5. 1 વાટકીલસણ ચટણી
  6. 2ડુંગળી
  7. 2ટામેટાં
  8. 1 વાટકીકોથમીર
  9. 2 ચમચીચાટ મસાલો
  10. 1વાટકો દહી
  11. 1વાટકો સેવ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પૂરી લઈ તેમાં જણા બટાકાનો મસાલો ભરવો.

  2. 2

    દહીં ને ફેંટી લો. તેમાં થોડું મીઠું નાખી મિક્સ કરો.

  3. 3

    હવે પૂરી માં ડુંગળી ટામેટા ચાટ મસાલો ત્રણે ચટણી દહી નાખી દેવું.

  4. 4

    ઉપરથી કોથમીર અને સેવ ભભરાવી પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Thakkar
Purvi Thakkar @cook_18756044
પર

Similar Recipes