દહીં પૂરી(Dahi puri recipe in Gujarati)

Kala Ramoliya
Kala Ramoliya @kala_16

#વિકમીલ૧ #સ્પાઈસી
આ દહીં પૂરી બાળકોને તેમજ મોટાને ખુબ જ પસંદ આવશે....

દહીં પૂરી(Dahi puri recipe in Gujarati)

#વિકમીલ૧ #સ્પાઈસી
આ દહીં પૂરી બાળકોને તેમજ મોટાને ખુબ જ પસંદ આવશે....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 સર્વિંગ્સ
  1. 2 નંગબાફેલ બટાકા
  2. 1 નંગઝીણી સમારેલી ડુંગળી
  3. 1/4 કપચણા
  4. 1/2 કપગ્રીન પાણી પૂરી નુ પાણી
  5. 1/4 કપમીઠી ચટણી
  6. 1/2 કપદહીં
  7. 2 ચમચીમરચાની પેસ્ટ
  8. 1/4 કપનમકીન
  9. 1 ચમચીચાટ મસાલો
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. સેવ અને ધાણા ભાજી ગાર્નિશ માટે
  12. 10-15 નંગપૂરી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દહીં પૂરી માટે સામગ્રી તૈયાર કરી લેવી.એક પ્લેટમાં પૂરીને ઉપરથી તોડી ને લઈ લેવી.

  2. 2

    હવે તેમાં સમારેલા બટાકા, ચણા ડુંગળી, ગ્રીન ચટણી મીઠી ચટણી,ચાટ મસાલો, દહીં, મીઠું નાખો.

  3. 3

    હવે તેના પર નમકીન, સેવ અને ધાણા ભાજી નાખી દહીં પૂરી સવૅ કરવી....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kala Ramoliya
Kala Ramoliya @kala_16
પર
I love cooking very much
વધુ વાંચો

Similar Recipes