દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ડુંગળી બટાકા દાડમ દહીં બધું રેડી કરો હવે કોથમીર ફુદીના ની ચટણી બનાવ્યો અને ખજૂર આંબલીની ગળી ચટણી બનાવી સોજી અને મેંદો લઈ પાણીપુરીની પૂરી તૈયાર કરવી પછી ફુલેલી પૂરી માં બચ્ચે પૂર્ણ કરવાનો ચણા બટાકા અને મગનું પૂરણ ભરો પછી તેના પર ગ્રીન ચટણી મૂકો
- 2
પછી તેમાં ગળી ચટણી મૂકો ઉપરથી ઓનિયન ટોમેટો મૂકી તેના ઉપર દહીં મૂકો અને ઉપરથી સેવ ભભરાવો અને દાડમ અને કોથમીર ની ચટણી થી ગાર્નીશ કરો
- 3
ઉપરથી મસાલા શીંગ બનાવીને સર્વ કરો તેનાથી ટેસ્ટ બહુ સરસ આવે છે તો તૈયાર છે ટેસ્ટી ચટાકેદાર દહીપુરી જે નાના-મોટા બધાને પ્રિય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
દહીં પૂરી એ પાણીપુરી માંથી શોધેલી છે. ખૂબ જ ટેસ્ટી, યમ્મી એન્ડ ચટપટી ચાટ. તે સ્વાદ માં ખાટી, તીખી, મોરી, અને ક્રિસ્પી ચાટ છે, નવીન સ્વાદ થી ભરપુર છે.#EB#week3 Hency Nanda -
-
-
-
-
-
-
-
-
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
#EBWeek3પાણી પૂરી , દહીં પૂરી કે પછી સેવ પૂરી નામ સાંભળતા ની સાથે જ મો માં પાણી આવી જાય તો હું દહીં પૂરી ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15074082
ટિપ્પણીઓ