પાઉં ભાજી (Pau bhaji recipe in gujarati)

Disha Ladva
Disha Ladva @cook_22512117
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 વ્યક્તિ
  1. 2મોટા બટાકા
  2. 4કાંદા
  3. 4ટામેટા
  4. 200 ગ્રામવટાણા
  5. 200 ગ્રામફ્લાવર
  6. 1 ચમચીલાલ મરચું
  7. 1 ચમચીહરદર
  8. 3 ચમચીપાવ ભાજી મસાલો
  9. 7કડી લસણ
  10. 4લીલા મરચા વાટેલા
  11. 1નાનો ટુકડો આદુ
  12. 3 મોટા ચમચાતેલ
  13. 2ચમચા બટર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા વટાણા ને બાફી લો. પછી 2 કાંદા 2 ટામેટા, ફ્લાવર, બટાકા ને કાપી અને બાફી લો. 2 કાંદા અને 2 ટામેટા ની ગ્રેવી કરી સાઈડ પાર રાખો.

  2. 2

    Ak મોટા વાસણ માં તેલ મૂકો અને તેલ ગરમ થાય એટલે તેમાં બટર એડ કરો. બટર નાખવા થી ભાજી નો સ્વાદ સરસ અવસે. પછી તેમાં કાંદા નાંખી 2 મિનિટ થવા દો. તેમાં આદુ માર્ચ લસણ ni પેસ્ટ નાખો અને 2 મિનિટ થવા દો. પછી ટામેટા ની ગ્રેવી નાખી થવા દો

  3. 3

    Ema badha મસાલા નાંખી અને વટાણા ને સ્મેશ કરી અને નાખો અને પછી બધું મિક્સ કરી અને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દો. હવે બાફેલા શાક ભાજી એડ કરી ન હલાવો પછી મીઠું એડ કરો અને જરૂર લાગે તો પાણી નાખો. પછી અને 5 મિનિટ ઉકાડવા દો. પાવ ભાજી તૈયાર છે. અહીં રેડી પાવ લીધા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha Ladva
Disha Ladva @cook_22512117
પર

ટિપ્પણીઓ

Similar Recipes