ગ્રેવી વાળું ચણાનું શાક

અત્યારે લોકડાઉન મા શાકભાજી ને બહું સાફ કરી ને યુઝ કરવામાં આવે છે. અને શાકભાજી વાળા પર પણ ભરોસો નથી કરી શકતા. તો બેટર છે કેઆપણે કઠોળ ને શાક માં યુઝ કરીએ. આમ પણ કઠોળમાં પ્રોટીન અને વિટામીન ભરપૂર માત્રામાં હોય છે.
#મોમ
ગ્રેવી વાળું ચણાનું શાક
અત્યારે લોકડાઉન મા શાકભાજી ને બહું સાફ કરી ને યુઝ કરવામાં આવે છે. અને શાકભાજી વાળા પર પણ ભરોસો નથી કરી શકતા. તો બેટર છે કેઆપણે કઠોળ ને શાક માં યુઝ કરીએ. આમ પણ કઠોળમાં પ્રોટીન અને વિટામીન ભરપૂર માત્રામાં હોય છે.
#મોમ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે ચણા બાફી લેશું. મેં અહીં લસણની ચટણી લીધી છે. તમે પેસ્ટ પણ લઈ શકો છો. વધારામાં તમે લીલું મરચું પણ એડ કરી શકો છો.
- 2
હવે આપણે તેલ ગરમ મૂકીશું. પછી તેમાં હિંગ મુકી વઘાર કરીશું.ટમેટાં ની પયુરી અને લસણની ચટણી એડ કરીશું.સાથે સાથે બધો જ મસાલો કરીશું. હવે ધીમી આંચ પર ચડવા દેશું. તે ચડી જાશે એટલે તેલ છુટું પડશે. હવે તેમાં બાફેલા ચણા એડ કરીશું.
- 3
આમાં ધાણાજીરું નુ પ્રમાણ થોડું વધારે હોય છે. તેનાથી તે ટેસ્ટી લાગે છે. તો તૈયાર છે આપણા ગ્રેવી વાળા ચણા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગ્રેવી વાળા ચણા
કઠોળ એક એવી વસ્તુ છે કે જેમાં બહુ પ્રમાણ માં વિટામીન & ફાઈબરસ હોય છે. તો આજે હું તમારી સાથે શેર કરું છું ગ્રેવી વાળા ચણા. Megha Moarch Vasani -
-
ગ્રેવી વાળા મગ(Gravy Vala Mag Recipe In Gujarati)
#ફટાફટજ્યારે પણ કંઈ કઠોળ ખાવા નુ મન થાય ત્યારે આ ખૂબ જ જલદીથી બની જાય છે.અને તેને રાતે પલાળવા ની પણ જરૂર નથી પડતી.instant બની જાય છે .આમાં તમે લસણ વગર પણ બનાવી શકો છો. megha vasani -
-
ગુજરાતી સ્પેશલ દાલ ઢોકળી
#મે # દાલ ઢોકળી એક healthy food છે. મને દાલ ઢોકળી બહું ભાવે અને અમારા ઘરમાં પણ બધાં ને બહું ભાવે. માટે આજે હું તમારી સાથે શેર કરું છું દાલ ઢોકળી. Megha Moarch Vasani -
ઢોકરી નું શાક (Dhokli nu shak recipe in gujarati)
#મોમમારી મમ્મી ઘરમાં કાંઈ શાકભાજી ના હોય ત્યારે આ શાક બનાવતા... અત્યારે લોકડાઉન ના સમય માં એની આ રેસીપી કામ આવે છે.. અત્યારે આ શાક ઘરનાં બધાં જ લોકો એ માનથી ખાધું ત્યારે મમ્મીની બહુ યાદ આવી... Harsha Ben Sureliya -
-
મગ નું ગ્રેવી વાળુ શાક(mag nu saak recipe in Gujarati)
મગ એ કઠોળ નો રાજા ગણવામા આવે છે કહેવાય છે ને કે મગ બીમાર માણસ ને પણ સાજા કરી દે છે..આમ પણ મગ પ્રોટીન , આર્યન ,ફાઈબર પણ હોય છે તો હેલ્ધી તો છે જ સાથે ટેસ્ટી પણ લાગે છે.જે લોકો ને વેઇટ મેન્ટન કરવો હોય એ પણ બાફેલા મગ ખાય શકે છે..મગ પચવામાં પણ હલકા છે.. Janki Kalavadia -
આખી ડુંગળી નું ગ્રેવી વાળું શાક
#મોમમારી મમ્મી ને આ શાક બહુ ભાવતૂ.એટલે તે બહુ બનાવતા.હુ તેમની પાસેથી આ રેસીપી શીખી છું. હવે મારાં બાળકો ને બહુ ભાવે છે.એટલે વારંવાર બનાવું છું. Harsha Ben Sureliya -
કંકોડા નું ગ્રેવી વાળું શાક (Kantola Gravy Valu Shak Recipe In Gujarati)
#EB#week13#MRC કંકોડા એ ચોમાસામાં ઉગી નીકળતું પ્યોર ઓર્ગેનિક શાકભાજી છે.તે વેલા સ્વરૂપે ઉગે છે.તેમાં અનેક ગુણો રહેલા છે. ચોમાસા દરમિયાન તે ત્રણ ચાર મહિના મળે છે. કંકોડા માં પ્રોટીન ,આર્યન ,ફાઇબર ,અને એન્ટી એલર્જીન ભરપૂર માત્રામાં હોય છે તેમજ લ્યુંટેન ,આલ્ફા કેરાટિન, બિટા કેરાટીન , જેવા તત્વો મોટા પ્રમાણમાં હોય છે કંકોડાનું શાક એ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અને તંદુરસ્તી માટે ઉત્તમોત્તમ છે. Varsha Dave -
ચોળાનું શાક(Chora Shak Recipe In Gujarati)
#AM3ઉનાળો શરૂ થતા જ લીલા શાકભાજી મર્યાદિત મળે છે. તેથી અમારે ત્યાં કઠોળના શાક અઠવાડિયામાં બે વખત બને છે. કઠોળમાં પ્રોટીન વધારે હોય છે તો રોજીંદા ભોજનમાં દાળ અને કઠોળ નો ઉપયોગ કરવું હિતાવહ છે. આજે આપની સાથે સૂકા ચોળાના શાક ની રેસીપી શેર કરી રહી છું. આશા છે તમને પસંદ આવશે. Jigna Vaghela -
દેશી ચણાનું શાક (Deshi Chana Shak Recipe In Gujarati)
દેશી ચણામાં પ્રોટીન, ફાઈબર અને મિનરલ્સ હોય છે, જે આપણને હેલ્ધી રાખે છે. ચણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. જેનાથી વારંવાર થઈ જતી શરદી સામે લડવાની પણ તમારા શરીરને તાકાત મળે છે.ચણામાં આયર્ન ખૂબ જ હોય છે. તે લોહીની કમી દૂર કરે છે અને તેને સાફ પણ રાખે છે.બાફેલા ચણાની ચાટ બનાવી શકાય છે અને શાક પણ બનાવી શકાય છે. Urmi Desai -
સૂકી ચોળી નું શાક(suki choli nu shak in gujarati)
#COOKPAD Gujarati ઉનાળો આવતા જ શાકભાજી ની તકલીફ પડે છે એવા સમયે અલગઅલગ કઠોળ દાળ નો સમાવેશ કરી શકાય છે અને વિવિધ કઠોળના ઉપયોગ કરી શકાય Dipal Parmar -
મગ પાલક નું શાક
ઘણી વાર ખૂબ લીલા શાક ખાઈ ને કનટાડી ગયા હોય અથવા તો વિક મા એક વાર તો કોઈ પણ કઠોળ ખાવા જોઈએ તે પણ એટલાજ ગુણકરી હોય છે તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન વિટામિન હોયછે તો આજે મેં પાલક મગ નું શાક બનાવ્યું છે Usha Bhatt -
હેલ્ધી વેજીટેબલ સ્ટફ પરોઠા (Healthy Vegetable Stuffed Paratha Recipe In Gujarati)
આ રેસિપી ખૂબ જ વિટામીન થી ભરપૂર છે બાળકો બધા શાકભાજી ન ખાતા હોય તો આ પરોઠામાં બધા જ શાકભાજી આવી જાય છે અને વિટામિન પણ બધા મળે છે. Aarati Rinesh Kakkad -
-
વૈડાનું શાક (Sprouted Pulses Sabji Recipe In Gujarati)
#MFF ચોમાસામાં ઘણી વાર લીલા શાકભાજી મળતા નથી અને ત્યારે પલાળીને ફણગાવેલ કઠોળ માર્કેટમાં મળતા હોય છે આ કઠોળ આપણે એક નાઈટ પલાળીને ઘરે પણ ફણગાવી શકીએ છીએ...જેને કાચા પણ સલાડ તરીકે વાપરી શકાય છે. Sudha Banjara Vasani -
મઠનું શાક(math nu saak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક કઠોળમાં સારા એવા પ્રમાણમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન હોય છે. જે બાળકોથી લઈને મોટાઓ દરેક ને ઉપયોગી છે.. આપણે અઠવાડિયામાં કઠોળ નો પણ સમાવેશ કરતા હોઈએ છીએ.. તેનાથી તાકાત પણ આવે છે. આમ કઠોળ અનેક રીતે ઉપયોગી છે.... Khyati Joshi Trivedi -
દેશી ચણા નુ શાક
#ફેવરેટદરેક ઘરમાં દર શુક્રવારે લગભગ બનતા જ હોય છે અને બધાને કઢી સાથે ભાવતા હોય છે મારા ઘરે પણ બને છે અને બધાને ભાવે છે Yasmeeta Jani -
-
-
બટેટાનું ગ્રેવી વાળું શાક (Bataka Gravy Valu Shak Recipe In Gujarati)
આ શાક ફરાળમાં પણ ચાલે તેવું છે. ગ્રેવી વાળું બટાકાનું શાક આપણે રૂટિનમાં તો બનાવતા હોય છે પણ થોડુક અલગ રીતે બનાવી અને ચાલુ દિવસોમાં પરોઠા ,રોટલી રોટલા, ભાત સાથે પણ ખાઈ શકાય તેવું છે. Pinky bhuptani -
રસા વાળાં મગ-મઠ (Rasawala moong muth recipe in Gujarati)
#RB13 પ્રોટીન થી ભરપૂર કઠોળ નો ઉપયોગ કરી ને બનાવ્યાં છે.જે અમારાં ફેમીલી નાં દરેક નાં ફેવરીટ છે. Bina Mithani -
સેઝવાન ફ્રાઈડ રાઈસ
આ રાઈસ અમારા ઘરમાં બધાને બહું જ ભાવે છે તો આજે હું તમારી સાથે શેર કરું છું. Megha Moarch Vasani -
દેશી ચણા નું શાક(desi chana saak recipe in Gujarati) #સુપર શેફ
આ શાક મેં સેમી ગ્રેવી વાળું બનાવ્યું છે તે અત્યારે ચોમાસુ ચાલેછે તો કોઈ ને કોઈ કઠોળ બનાવવું સારું તો મેં ચણાનું શાક બનાવ્યું છે. Usha Bhatt -
-
સેવ ટમેટા નું શાક (લાઈવ સેવ)
#મોમસેવટમેટા નું શાક બને ત્યારે રેડી સેવ ઉમેરી ને બનાવીએ તો ઘાટું થાય જાય .પણ મારી મમ્મી એ મને ઉકળતા શાક માં લાઈવ સેવ ઉમેરી ને બનાવતા શીખવ્યું ...ત્યારથી મારા દીકરા અને ફેમિલી ને ખૂબ જ ભાવે છે . Keshma Raichura -
-
કારેલા નું ગ્રેવી વાળું શાક (Karela Gravy Valu Shak Recipe In Gujarati)
#EB#Week6આ શાક ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. કારેલા ને તળી ને લીધા છે અને ગ્રેવી પણ કરી છે તેથી શાક બિલકુલ કડવું લાગતું નથી.તમે બધા પણ આ રીતે ટ્રાય કરજો તો ચાલો...... Arpita Shah -
More Recipes
ટિપ્પણીઓ