રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કૂકરમાં ચણાને મીઠું નાખીને બાફી લો..
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં રાઈ, જીરું,હિંગ, મીઠો લીમડો અને બધા ખડા મસાલા એડ કરી દો... હવે એમાં ક્રશ કરેલી ડુંગળી નાખો.. ડુંગળી સંતળાઈ જાય ત્યારબાદ ટામેટું નાખો... ત્યારબાદ બધા સૂકા મસાલા ઉમેરી દો.. હવે તેમાં બાફેલા ચણા નાખી દો... હવે લીંબુનો રસ, મીઠું અને ખાંડ ઉમેરો.. હવે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીને પાંચ મિનિટ માટે ધીમા તાપે થવા દો...
- 3
ત્યારબાદ આપણું ચણાનું શાક બિલકુલ તૈયાર છે.. તેને રોટલી સાથે સર્વ કરી શકાય છે.. આ શાક અને રોટલીને ટિફિનમાં પણ આપી શકાય છે...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દેશી ચણાનું શાક (Deshi Chana Shak Recipe In Gujarati)
દેશી ચણામાં પ્રોટીન, ફાઈબર અને મિનરલ્સ હોય છે, જે આપણને હેલ્ધી રાખે છે. ચણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. જેનાથી વારંવાર થઈ જતી શરદી સામે લડવાની પણ તમારા શરીરને તાકાત મળે છે.ચણામાં આયર્ન ખૂબ જ હોય છે. તે લોહીની કમી દૂર કરે છે અને તેને સાફ પણ રાખે છે.બાફેલા ચણાની ચાટ બનાવી શકાય છે અને શાક પણ બનાવી શકાય છે. Urmi Desai -
-
ચણાનું શાક(chana saak recipe in Gujarati)
#માઇઇબુક પોસ્ટ ૮ હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા. આજે હું તમારી સાથે ચણાનું શાક ગ્રેવીવાળું બનાવશું. Nipa Parin Mehta -
-
દૂધી ચણાનું શાક
#ઘણા લોકોને દૂધી નથી ભાવતી તો આ રીતે શાક બનાવીને સર્વ કરશો તો તેમને ચોક્ક્સ ભાવશે, એકદમ સરળ રીતે બને છે તથા ખૂબ જ પૌષ્ટિક રેસિપી છે. Nigam Thakkar Recipes -
-
-
-
-
-
-
ગુજરાત ભાલની ફેમસ દાળ બાટી
#ડીનર #સ્ટાર #goldenapron post-4.. આ દાળ બાટી ગુજરાત ભાલ ની ફેમસ દાળ બાટી છે.. તેમાં દાળ બાફવામાં આખા લસણ ના ગાંઠિયા નો ઉપયોગ થાય છે. જેનાથી દાળ માં લસણ નો મસ્ત ફ્લેવર આવી જાય છે.. Pooja Bhumbhani -
કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
#KRC#cooksnap challenge# કચ્છી રાજસ્થાની રેસિપી Rita Gajjar -
-
બટાકાનું શાક
#Goldenapron#Post15#ટિફિન#આ શાક બાફેલા બટાકામાંથી બનાવ્યુ છે જેમાં લસણ અને ડુંગળીનો ઉપયોગ નથી કર્યો તેમજ આ શાક જલ્દી પણ બની જાય છે.આ શાક પૂરી કે રોટલી સાથે પીરસી શકાય છે. ટિફિનમાં પણ આપી શકાય છે. Harsha Israni -
-
-
બટાકા ની સુકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
ખુબ જ સ્વાદિષ્ટ બને છેબાળકોને ટિફિન બોક્સમાં બહુ મસ્ત લાગે છે Falguni Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9402259
ટિપ્પણીઓ