બટેટાનું શાક

Damyanti Makvana
Damyanti Makvana @cook_20980524
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામ બટેટા
  2. 1 ચમચીમરચાની ભૂકી
  3. 1/2 ચમચી હળદર
  4. 3 ચમચીતેલ
  5. મીઠું
  6. 1/4 ચમચીરાય
  7. 1/4 ચમચી જીરું
  8. 1ટમેટુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાકાને કૂકરમાં બે ત્રણ સીટી વગાડી અને બાકી લેવાના એટલે એની છાલ ઉતારી અને નાના ટુકડા કરી લેવાના પછી એક કડાઈ ની અંદર તેલ ગરમ મૂકો પછી તેની અંદર અડધી ચમચી રાઇ જીરૂ નાખો પછી ટામેટા નો વઘાર કરો પછી તેની અંદર અડધી ચમચી હળદર અને એક ચમચી મરચાની ભૂકી નાંખી સ્વાદ અનુસાર મીઠું નાખો અને થોડું પાણી નાખો એક કપ જેટલું પાણી ઊકળે પછી તેમાં બટેટા નથી દેવા પછી ઉકડી જાય એટલે ઉપર કોથમીર લગાવી અને ગરમાગરમ સર્વ કરો

  2. 2

    શૈલેષ ભાત અને રોટલી સાથે ગરમાગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Damyanti Makvana
Damyanti Makvana @cook_20980524
પર

ટિપ્પણીઓ

Similar Recipes