રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામભીંડા
  2. 3-4 નંગબાફેલા બટેટા
  3. અડધી ચમચી હળદર પાવડર
  4. અડધી ચમચી મરચું પાવડર
  5. 1 ચમચીધાણાજીરું પાવડર
  6. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ભીંડાને પાણીથી ધોઈ ચૂકવી દેવા પછી તેના ગોળ ગોળ સુધારી લેવા

  2. 2

    તેલ ગરમ કરી તેમાં ભીંડા ઉમેરી અને બરાબર હલાવો

  3. 3

    ભીંડા ચઢી ગયા પછી તેમાં બટેટા ના પીસ ઉમેરો મીઠું ધાણાજીરું હળદર મરચું ઉમેરો

  4. 4

    અને બરાબર હલાવી મિક્સ થવા દો તો તૈયાર છે આપણે ભીંડા બટેટા નુ શાક જે ગરમ ગરમ રોટલી સાથે બેસી શકાય છે અને બાળકોનું પણ ફેવરિટ છે

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kavita Lathigara
Kavita Lathigara @Chef_kavitalathigara
પર
Gujarat

ટિપ્પણીઓ

Similar Recipes