ટેટી નું ફ્રેશ શરબત (Musk Melon juice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટેટી ને ધોઈ છાલ ઉતારી લેવી ત્યારબાદ તેના નાના નાના ટુકડા કરી લેવા
- 2
એક બાઉલમાં ટીટેના ટુકડા નાખવા ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરવી તેમજ ફુદીનાના પાનને હાથથી ચોડી નાખી દેવા તેમજ મરી પાવડર પણ ઉમેરી દેવો ત્યારબાદ બે ગ્લાસ ઠંડુ પાણી ઉમેરવું તેમજ બરફના ટુકડા પણ નાખી દેવા આ બધી વસ્તુ મિક્સ કરી તેને બ્લેન્ડર વડે ચનૅ કરી લેવું
- 3
ટેટીના પીસને એકદમ ક્રશ થઈ જાય અને લિકવિડ થાય ત્યાં સુધી ચનૅ કરવું ત્યારબાદ સર્વિંગ ગ્લાસ લઈ તેમાં સર્વ કરવું આ ટેટી નું ફ્રેશ શરબત ઉનાળામાં ખુબ જ ઠંડક આપે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
કાકડી નું શરબત (Cucumber Juice Recipe In Gujarati)
#SMકાકડી માં સારા એવા પ્રમાણ માં પાણી રહેલ હોઈ છે, કાકડી ઠંડી ગણાય છે. (કુકુમ્બર જ્યુસ) Kashmira Bhuva -
બીલા નું શરબત (Bael Sharbat Recipe In Gujarati)
#SM#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઉનાળામાં આરોગ્યપ્રદ ઠંડક આપનાર શરીરની સ્ટેમિના ટકાવી રાખનાર બીલાનું શરબત ખૂબ જ ઉપકારક છે આ શરબત પીવાથી ઉનાળામાં લૂ લાગતી નથી અને પેટમાં લાંબો સમય સુધી ઠંડક રહે છે એસીડીટી માં પણ રાહત થાય છે આમ ઉનાળામાં આ શરબત ખૂબ જ ઉપકારક છે Ramaben Joshi -
શક્કરટેટી લેમોનેડ (Musk Melon lemonade recipe in Gujarati)
#સમર#પોસ્ટ5શક્કર ટેટી જે સમર નું પ્રખ્યાત ફળ માનવામાં આવે છે એ શરીર ને ઠંડક પ્રદાન કરે છે. પેટ ને ઠંડક આપવાની જોડે એ શર્કરા અને સ્ફૂર્તિ પણ પ્રદાન કરે છે. એનું લેમોનેડ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Khyati Dhaval Chauhan -
-
-
ફ્રેશ ઓરેંજ શરબત
#goldenapron3#week5#sharbatઆ શરબત મેં ફ્રેશ ઓરેન્જ માંથી બનાવ્યું છે. તે એકદમ ટેસ્ટી અને ખાટું મીઠું લાગે છે તો તમે જરૂરથી ઘરે ટ્રાય કરજે. Falguni Nagadiya -
ફુદીના લીંબુ શરબત
#સમરઆ શરબત એકદમ હેલ્દી છે તેમ આપણે ફૂદીનો તુલસીના પાન સૂંઠનો પાઉડર મરીનો પાવડર અને ગોળનો ઉપયોગ કરીને બનાવશુ Kajal A. Panchmatiya -
આમ પન્ના (કાચી કેરીનું શરબત) (Raw mango squash Recipe in gujarati)
#કૈરીકેરીનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. કાચી કેરીમાંથી Vitamin C ભરપૂર મળી રહે છે. ઉનાળાની ગરમીમાં કાચી કેરીના બાફલાનું આ શરબત પીવાથી લૂ લાગતી નથી વળી તે ઇમ્યુનિટી પણ સ્ટ્રોંગ રાખે છે.અહીં તૈયાર થયેલ પલ્પની 1 મહિના સુધી ફ્રીઝમાં સ્ટોર કરી જરૂરિયાત મુજબ વાપરી શકાય. Kashmira Bhuva -
-
-
-
-
જલજીરા ફુદીના લીંબુ શરબત (jaljira fudina limbu sharbat in Gujarati)
#goldenapron3#week 16#sharbatહેલ્લો મિત્રો આજે હું તમારી સાથે શેર કરીશ જલજીરા ફુદીના લીંબુ શરબત આ એવું શરબત છે નાના બાળકોથી લઈને મોટાને પણ ખૂબ જ ભાવશે જલજીરા નો ખટ્ટો ટેસ્ટ ફુદીના નો તીખો ટેસ્ટ સાથે થોડું લીંબુ અને થોડું પાણી બધું જ મિક્સ કરી લો અને તૈયાર કરો ખટમીઠું શરબત તમે પણ જરૂરથી ટ્રાય કરો... Mayuri Unadkat -
-
-
કાચી કેરી અને ફુદીના નુ શરબત (Kachi Keri Pudina Sharbat Recipe In Gujarati)
ઉનાળામાં ગરમી અને લુ થી બચવા ખૂબ જ ઉત્તમ પીણુ Deepti Pandya -
-
-
-
જામફળનું ફ્રેશ જ્યુસ
#શિયાળાજામફળ એ એક ફળ છે કે જે શિયાળામાં આવે છે અને જ્યુસ બનાવીને પીવો કે જે તમારી હેલ્થ માટે ખૂબ જ સરસ છે Mita Mer -
જામફળ શરબત (Jamfal Sharbat Recipe In Gujarati)
#SM#Cookpad_gujaratiઉનાળાની ઋતુમાં ઠંડક આપે એવો જામફળ અને ફુદીનાનો શરબત Ankita Tank Parmar -
કમરખ નું શરબત (Starfruit Juice Recipe In Gujarati)
#SM@dollopsbydipa inspired me for this Hemaxi Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12545056
ટિપ્પણીઓ