ખીર પુરી

#મોમ
#સમર
#goldenapron3
#week16#kheer
#રોટીસ
આજે વિશ્વ પરિવાર દિવસ છે. તો થયું કેમ આજે કંઈક આવી ડીશ બનાવું. જેમાં પરિવારના બધા સભ્યો સાથે મળી અને જમી શકે. તો આજે છે પુરી, બટેટાનું શાક, અને ખીર. ખરેખર ખૂબ આનંદ થયો સાથે જમવા બેસી ને. તો ચાલો જોઈએ તેની રેસિપી.
ખીર પુરી
#મોમ
#સમર
#goldenapron3
#week16#kheer
#રોટીસ
આજે વિશ્વ પરિવાર દિવસ છે. તો થયું કેમ આજે કંઈક આવી ડીશ બનાવું. જેમાં પરિવારના બધા સભ્યો સાથે મળી અને જમી શકે. તો આજે છે પુરી, બટેટાનું શાક, અને ખીર. ખરેખર ખૂબ આનંદ થયો સાથે જમવા બેસી ને. તો ચાલો જોઈએ તેની રેસિપી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટ લઇ તેમાં તેલ અને પાણી ઉમેરી લોટ બાંધી લો. પછી આવો નાનો લૂઓ બનાવી પૂરી વણી લો પછી તેને ગોળ વણી લો.
- 2
પછી એક કડાઈમાં ગરમ તેલ કરી
- 3
આ રીતે બધી પૂરી તળી લો.
- 4
બટેટાનું શાક બનાવવા માટે અઢીસો ગ્રામ બટેટા લઈ તેને પાણીથી સરખી રીતે ધોઈ લો. પછી બટેટાની છાલ ઉતારી તેને કુકરમાં ભાત સાથે બાફવા મુકો. )
- 5
પછી બટેટાની છાલ ઉતારી તેના કટકા કરી લો. ત્યારબાદ શાકમાં નાખવા માટેની બધી સામગ્રી તૈયાર કરો, પછી એક તપેલીમાં તૈયાર કરી તેમાં બટેટાની ઉમેરો
- 6
ખીર બનાવવા માટે- સૌપ્રથમ બટાટાને ધોઈને અને કૂકરમાં છ city લઈ બાફવા મૂકો. ત્યારબાદ ભાતને ચારણીમાં કાઢી લો.
- 7
ચાલીમાં કાઢેલા ભાત. પછી દૂધ ગરમ કરવા મૂકી એક ઉભરો આવે પછી તેમાં બાફેલા ભાત ઉમેરો.
- 8
ત્યારબાદ ખીરમાં એલચી પાવડર, ઘી ઉમેરો. ત્યારબાદ તેને બધું મિક્સ કરી લો
- 9
ત્યારબાદ બટેટાનું શાક બનાવવા માટે પછી તેની છાલ ઉતારી લો
- 10
પછી તેને કટકા કરી લો. ત્યારબાદ પછી વખાર માટેની બધી સામગ્રી તૈયાર કરો. ત્યારબાદ એક તપેલામાં વઘાર તૈયાર કરો.
- 11
તેને બે મિનિટ ચડવા દો તો તૈયાર છે આપણા મસ્ત મજાનંબર, બટેટા નું શાક.
- 12
મેં પુરી અને ખીર બટેટાનું શાકસાથે સર્વ કર્યા છે.
- 13
તો આ રીતે મેં સર્વ કરિયું છે.
- 14
તમારી મારી રેસીપી તમને કેવી લાગે તે મને જરૂરથી જણાવશો.
- 15
Similar Recipes
-
ખીર પુરી
#જોડીમાતાજી ના પ્રસાદ રુપે પણ આ વાનગી બનાવવા મા આવે છે... અને ખીર પુરી ની જોડી સૌ માટે જાણીતી છે. ખીર ઠંડી અને ગરમ બન્ને રીતે પીરસી શકાય છે. મે ખીર માં કેશર નથી ઉમેર્યું તમે ઉમેરી શકો છો. Hiral Pandya Shukla -
-
લોકડાઉન લંચ
#લોકડાઉન#એપ્રિલ લોકડાઉન થયું તેને ઘણા દિવસો થયા. ધીમે ધીમે શાકભાજી પણ ખૂટતા થયા છે. ઘરમાં ને ઘરમાં હોય એટલે ભૂખ પણ વધારે લાગે પાંચ બનાવ્યું છે મસાલા પુરી અને બટેટાનું રસાવાળુ શાક સાથે ટામેટા અને લાલ મરચા ની ચટણી સાથે સર્વ કર્યું છે Khyati Joshi Trivedi -
દેશી ભાણું
#રોટીસ કહેવાય છે ને આપણે ગુજરાતી લેરી લાલા. તો ગુજરાતીઓને તો જમવા પણ ચટાકેદાર-મસાલેદાર હોય છે. તો આજે તમારી સમક્ષ લઈને આવી છું. રોટલી, ભાખરી, દુધી બટેટાનું શાક, મગની ફોતરા દાળની ખીચડી, કોથમીર ની ચટણી, ગુવાર ની કાચરી. જે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. સાથે સાથે આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ સારી છે. તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
કેન્ડલ લાઇટ ડિનર વિથ પરાઠા
#રોટીસ ઘઉંના લોટમાંથી આપણે ઘણું બધુ બનાવતા હોઈએ છીએ. જેમ કે રોટલી થેપલા, પરોઠા, નાન. તો આજે અમે પણ આ રીતે કેન્ડલ લાઇટ ડિનર કર્યું છે. ખુબ મજા આવી. અને આનંદ પણ માણીયા. કે જાણે આપણે હોટલમાં બેઠા હોય એવો આનંદ થયો... અને સાથે સાથે ઘરના ને પણ આનંદ થયો... તો ચાલો છો તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
ગુજરાતી જમણ
#ચોખા/ભાત આજે કંઈક નવીન કરવાનું મન થયું તો ચાલને આજે કંઈક રોટલીમાં વિવિધતા લાવું. અને સાથે સાથે ઘઉંનો લોટ આજે ઘરમાં ઓછો હતો તો થોડા ઘઉંના લોટ સાથે સાથે જુવારનો લોટ ઉમેરી અને રોટલી બનાવી સાથે ગુવાર બટેટા નું શાક, ગોળ અને ઘી, અને વાલી છાશ..... Khyati Joshi Trivedi -
પરશુરામ જન્મ જયંતિ નો થાળ
#ડિનર#એપ્રિલ#ભાત આજરોજ પરશુરામજી નો જન્મ જયંતી છે તો તેમાં ભાખરી, ગલકા નું શાક, પાલક નુ શાક, ઘઉંના લોટનો શીરો, બટેટાનું શાક, ખીચડી, ગુવાર ની કાચરી, તળેલા લીલા મરચાં અને દૂધ. Khyati Joshi Trivedi -
ખીર પુરી
#માઇલંચનમસ્કાર મિત્રો...આજે ચેટી ચાંદ, ગુડી પડવો અને ચૈત્રી નવરાત્રી પ્રારંભ ના તહેવારોની શુભેચ્છા સાથે માઇ લંચ ની રેસિપી પ્રસ્તુત કરું છું...આજના દિવસે અમે માતાજીને ખીર પુરી ધરાવીને આશીર્વાદ લઈએ છીએ....🙏 Sudha Banjara Vasani -
કાઠિયાવાડી થાળી
આજે ગુજરાતનો લોકપ્રિય જમણ એવું ભાખરી દુધી બટેટાનું શાક છાશ અને કોબી મરચાનો સંભારો તો ચાલો તેની મજા માણીએ Khyati Joshi Trivedi -
-
-
-
ઉનાળુ લંચ
#માઇઈબુક#post4 ગુજરાતીઓના ફેવરીટ થેપલા. પણ મે એમાં ચેન્જ કર્યું છે. આપણે બધા દૂધીના, મેથી ની ભાજી, પાલક ની ભાજી, અને સાદા થેપલા એમ જુદી જુદી જાતના થેપલા બનાવતા હોઈએ છીએ. તો હું આજે શાક લેવા ગઈ તો મને કાચું પપૈયું દેખાયું તો આજે એના થેપલા કર્યા છે. Khyati Joshi Trivedi -
ગુજરાતી જમણ
# લંચ....... ગુજરાતીઓ ને જમણમાં દરરોજ અલગ થતું હોય છે તો આજે મેં રોટલી વટાણા બટેટાનું શાક મગની છુટ્ટી દાળ અને ટમેટા નું સલાડ ખુબ સરસ લાગે છે અને જમવાની પણ મજા આવે છે Khyati Joshi Trivedi -
ક્રિસ્પી પુરી
#લોકડાઉન#એપ્રિલ lockdown થયું એને થોડા દિવસો થયા જેથી ઘરમાં જે હોય અને જે કરીએ તેનાથી બધાને ચલાવી લેવું પડે છે😊 તો આજ એક અલગ જાતની પુરી બનાવી છે અને સાથે બટાટાનો રસાવાળુ શાક બનાવ્યું છે તો ચાલો જોઈએ તેની રેસિપી તમે પણ ટ્રાય કરજો અને મારી રેસીપી કેવી લાગી તે મને જણાવજો Khyati Joshi Trivedi -
-
-
ગુજરાતી ભાણુ
#વિકમીલ૨#સ્વીટ ગુજરાતીઓને બપોરના જમવા પણ વિવિધતા હોય છે જેમ કે રોટલી દાળ ભાત શાક સલાડ અને સ્વીટ.જેમાં ગુવારનું શાક ગુવાર બટેટા નું શાક મગ ની છડી દાળ કોબી ટામેટાનું સલાડ અને બીરજની મીઠી સેવ Khyati Joshi Trivedi -
ગુજરાતી જમણ
#લોકડાઉન#એપ્રિલ આજે જમણમાં રોટલી, પલાળીને વઘારેલા મગ, ગોળ ઘી અને લીંબુ નું અથાણું સાથે સલાડમાં ગાજર, ડુંગળી અને ટમેટા તો ચાલો તે ની મોજ માણીએ. Khyati Joshi Trivedi -
ખીર(kheer recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ30#સુપરશેફ2 ખીર એ નાના-મોટા સૌને પસંદ છે . વાર તહેવાર પર આપણે ઘરે બનાવીએ છીએ. અને સાથે નાની બાળાઓને પણ પૂનમ કે રાંદલના લોટા તેડયા હોય ત્યારે પ્રસાદી સ્વરૂપે અપાય છે.. આમ ખીરએ ટ્રેડિશનલ વાનગી છે.... તો ચાલો જણાવી દવ તમને તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
ગુજરાતી થાળી
#લોકડાઉન#એપ્રિલ લોકડાઉન થયું તેને ઘણા દિવસો થયા તો જે ઘરમાં હોય તેનાથી ચલાવી લેવું પડે છે તો આજે મેં રોટલી શાક દાળ-ભાત અને સલાડમાં કાકડીમાં ગાજર લીલા મરચા અને કિસમિસ નો ઉપયોગ કર્યો છે સાથે કાચી કેરી અને ગુદા નુ અથાણુ અને ગોળ અને ઘી અને ખીચી ના પાપડ Khyati Joshi Trivedi -
-
ગુજરાતી થાળી
#ટ્રેડિશનલરોટલી વટાણા બટેટાનું શાક ખાટા મગ ભાત કાકડી અને બીરંજની સેવ Khyati Ben Trivedi -
ખીર પુરી
#VN#ગુજરાતી#goldenapron#post21#25_7_19કોઈ પણ પ્રસંગે ખીર પુરી બને જ છે.મહેમાન આવે ત્યારે પણ બનાવવામાં આવે છે. Hiral Pandya Shukla -
-
ચૈત્રી આઠમનો થાળ
#લોકડાઉન#એપ્રિલ આજે ચૈત્ર મહિનાની આઠમ છે. તો માતાજીને થાળ ધરેલ છે. થાળ માં પળ, ખીર, દાળ, કાકડી નું સલાડ. તો ચાલો જોઈએ તેની રેસિપી. Khyati Joshi Trivedi -
તુવેર દાળની ખીચડી અને કઢી
#ડિનર#ભાત#એપ્રિલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાંજે કઈ ભર પેટ નો ખાવું હોય તો તુવેર દાળની ખીચડી અને કઢી બેસ્ટ ઓપ્શન છે. હેલો હેલ્ધી અને પચવામાં પણ સરળ. અને કરવામાં પણ સરળ. આ ખીચડી આપણે નાના બાળકોથી લઇ વૃદ્ધો અને વડીલો બધાને આપી શકે છે તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
ગુજરાતી જમણ
#એનિવર્સરી# સલાડ# મિલ્કી# ટ્રેડિશનલ રોટલી બટેટાનું શાક મગ વઘારેલા ડુંગળીનું સલાડ ભાત# ચાટ મસાલા વાળો દહી Khyati Ben Trivedi -
More Recipes
ટિપ્પણીઓ (4)