પાલક પરોઠા અને કાજુ ગાંઠિયા નું શાક

ekta sv
ekta sv @cook_22955228

પાલક પરોઠા અને કાજુ ગાંઠિયા નું શાક

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
2 સર્વિંગ્સ
  1. 2વાટકા ઘઉં નો લોટ
  2. 2 ચમચીતેલ
  3. 1વાટકો પાલક પ્યોરી
  4. મીઠુ સ્વાદ અનુસાર
  5. શેકવા માટે તેલ
  6. 1વાટકો ભાવનગરી ગાંઠિયા
  7. 1/2વાટકો કાજુ
  8. 3ચમચા તેલ
  9. 1 ચમચીલાલ મરચું
  10. 2 ચમચીધાણા જીરું
  11. 1/2 ચમચીહળદર
  12. મીઠુ સ્વાદાનુસાર
  13. ખાંડ સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    લોટ મા મોણ, મીઠુ, પાલક પ્યોરી નાખી લોટ બાંધવો. પછી તેમાં કૂન આવે ત્યાં સુધી ઢાંકી ને રાખી દેવો

  2. 2

    કૂન આવી જાય એટલે ત્રિકોણ પરોઠા વણી લેવા અને તેલ મા સેકી લેવા.

  3. 3

    હવે શાક બનાવા માટે તેલ મૂકી કાજુ ને સેકી લેવા. પછી તેમાં પાણી નાખી બધો જ સૂકો મસાલો ઉમેરવો. પાણી ઉકલે એટલે મીઠુ અને ખાંડ ઉમેરી દેવી. પછી ગાંઠિયા ઉમેરી દેવા.

  4. 4

    પ્લેટ મા શાક અને પાલક પરોઠા ગરમ ગરમ પીરસવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
ekta sv
ekta sv @cook_22955228
પર

Similar Recipes