રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બિલા ને ભાંગીને તેમાંથી માવો કાઢી થોડી વાર પલાળી દો અને તેમાંથી બી કાઢી ગાળી લો ત્યારબાદ તેમાં સાકર અથવા ખાંડ ઓગાળી લો ઠંડુ કરી મસ્ત મજાનો સ્વાદ માણો બે થી ત્રણ બીલ્લામાંથી 5 ગ્લાસ જેટલું શરબત બને છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
બિલાનું અને ફુદીના નું સરબત(wood apple and mint sarabat in Gujarati)
#Goldenapron3#week16 Geeta Solanki -
-
લીચી નું સરબત
આ સરબત ખૂબ જ ટેસ્ટી લાગેછે ને સાથે બોડીને પણ થન્ડક આપેછે તે ગરમી મા શરીર માટે ખૂબ સારું છે તેનાથી ગરમીથી રાહત મળેછે ને તેનો સ્વાદ પણ અલગ છે તો આજે મેં લિચિનું સરબત બનાવ્યું છે Usha Bhatt -
-
-
-
વરીયાળી સરબત (Variyali sharbat recipe In gujarati)
#goldanapron3#week16 સરબત#મોમઆજકાલ ધોમધખતો ઉનાળો ચાલી રહ્યો છે .અને એમાં વળી લોકડાઉન ...!નહીતર વેકેશન ચાલતુ હોય..!ઘરમાં જ રહેવાનું. મારા બા( મમ્મી)ની યાદ આવી ગઈ. ગરમીમાં કયાંય જઈ શકાય નહીં.એટલે બપોરે કંઈક ને કંઈક બનાવી અમને ખાવા-પીવા આપ્યા કરે.જેથી તાપમાં કોઈ બહાર જવાનું યાદ જ ન કરે મને યાદ છે અમે ચા ન'તા પીતા તેથી ઘણી ફ્લેવરના સરબત બનાવતા જેમાંથી હું આજે "વરીયાળીનુ સરબત"ની રેશિપી લઈ આવી છું. જે હાલમાં હું મારા સનને બનાવી આપું છું .તમને પણ પસંદ આવશે જ.તો ચાલો બનાવીએ વરીયાળીનુ સરબત. Smitaben R dave -
-
લીલી વરીયાળી નું સરબત
#goldenapron3#week5ઉનાળા ની ગરમી માં આવા અવનવા સરબત બનાવી ઠંડા પીણાં ની મજા માણો. Urvashi Mehta -
ફુદીના સરબત
#goldenapron3#week5#મોમઆવી ગરમી તથા આવા વાતાવરણ માં સ્ફૂર્તિદાયક માં આ સરબત ખુબ સરસ બનાવી શકાય.Khyati Kotwani
-
-
બીલીના ફળનું શરબત (glazed bel’s juice)
#માઇઇબુક#પોસ્ટ-૩બીલીનું ફળ અત્યંત ઉત્તમ અને ગુણકારી હોય છે. પેટના રોગોમાં પણ લાભદાયી છે. સ્વાદમાં પણ ઉત્તમ છે. Sonal Suva -
લીંબુ વરિયાળી સરબત
#goldenapron3. #week5. #sharbat. હેલ્લો ફ્રેન્ડ આપણે ઉનાળામાં લીંબુ કે વરિયાળી નું સરબત બનાવતા જ હોઈએ છીએ. આજે મે લીંબુ અને વરિયાળીનું મિક્સ સરબત બનાવ્યું છે. જે ખૂબ જ સરસ બને છે. Sudha B Savani -
-
સુગરકેન ફ્લેવર્ડ સરબત
#સમરફ્રેન્ડસ, ઉનાળામાં શેરડી નો ઠંડો રસ કોને ના ભાવે . હવે લોકડાઉન માં શાક પણ મળવું મુશ્કેલ હોય તો ઘરે જ શેરડી ના રસ ની મજા માણી શકાય એવા કુલ સરબત ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
-
-
મેંગો સરબત #goldanapron 3.0 week 20
કેરીની સિઝન જોરદાર ચાલેછે અત્યારે તો હરકોઈ કેરી ની કંઈ ને કઈ નવી નવી વેરાયટી બનાવતા જ હોયછે તો આજે મેં મેંગો સરબત બનાવ્યું છે. Usha Bhatt -
-
વરીયાળી નુ સરબત
#કાંદાલસણ#એપ્રિલ લોકડાઉન થયા તેને ઘણા દિવસો થયા. તો બાર તો બધું ખાવાનું બંધ છે. lockdown ને લીધે બાર વસ્તુઓ પર lockdown ની અસર છે. તો આ લોકડાઉનની અસરને લીધેવરિયાળીનું સરબત બનાવીયુ છે. Khyati Joshi Trivedi -
-
-
-
ફિન્ડલા નું જ્યુસ(Findla Juice Recipe In Gujarati)
હાથલા નું જ્યુસ (#cookpadindiaઆ હાથલા શરીર માટે અનેક ગુણો થી ભરપુર છે.આ હાથલા ના જ્યુસ થી જેને હિમોગ્લોબીન ની ઉણપ હોઈ તેના માટે અકસીર છે અને ઝડપ થી વધી શકે છે.આ જ્યુસ દરેક મેડિકલ સ્ટોર્સ માં મળી જાય છે.તો ઘરે તાજુ બનાવી જ્યુસ પીવાથી વધુ ફાયદો થાય છે. Kiran Jataniya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12552700
ટિપ્પણીઓ