રાંધવાની સૂચનાઓ
- 1
બધી સામગ્રી ને ધોઈ ને સરસ રીતે કાપી લેવી.
- 2
પછી એક મોટા બાઉલ માં મિક્સ કરવી.
- 3
પછી એમાં મીઠુ, મરી પાવડર અને દહીં ને નાખી સરસ રીતે મિક્સ કરી લેવું
- 4
તો તૈયાર છે રાયતું. આ રાયતા ને તમે ફ્રીઝ માં મૂકી ને ઠંડુ સર્વ કરી શકો.
- 5
આ રાયતું તમે પુલાવ, બિરિયાની, થેપલા, રોટી બધા સાથે ખાઈ શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
પંજાબી બુંદી રાયતા
#SSMનોર્થ ઈન્ડિયા નું ફેવરેટ અકંપનીમેન્ટ . અમારા ઘરે આ રાઇતું રેગ્યુલરલી બનતું હોય છે એમાં પણ છોલે - પૂરી સાથે તો ખાસ. Bina Samir Telivala -
પનીર હાન્ડી (રેસ્ટોરેન્ટ સ્ટાઈલ)
#શાક #આ ડીશ પંજાબી ડીશ છે જે પનીર,શિમલા મરચા,ડુંગળી ,ટામેટામાંથી બનાવેલ છે. Harsha Israni -
-
ઈટાલિયન વેજ સેન્ડવીચ
#નોનઈન્ડિયન#આ ઈટાલિયન સેન્ડવીચ માં વ્હાઇટ સોસ બનાવી તેમાં સાતંળેલી શાકભાજી મીકસ કરી સ્ટફિંગ બનાવ્યું છે. Harsha Israni -
રાયતા મરચા
https://cookpad.wasmer.app/in-gujrati recipe#અથાણાંઆ રાયતા મરચા જોવા માં જેટલા સરસ લાગે છે એટલા જ સ્વાદિષ્ટ બને છે. આપણે ગુજરાતીઓ ગાંઠિયા સાથે થેપલા,પરોઠા,અને રોટલી સાથે ખાય છે મરચા વગર ના ચાલે. Varsha Karia I M Crazy About Cooking -
વેજીટેબલ મનચાઉ સૂપ
#નોનઈન્ડિયન#આ સૂપ ચાઈનીઝ છે જેમાં ગાજર,શિમલા મરચુ,લીલી ડુંગળી ,લસણ, આદુ નો ઉપયોગ કરી બનાવ્યુ છે જે શિયાળામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે . Harsha Israni -
-
-
-
-
અમૃતસરી છોલે ભટુરે
#જોડી#જૂનસ્ટાર#આ ડીશ પંજાબની ફેમસ છે.આ ડીશમાં છોલા બાફતી વખતે તેમાં ચા પતી,તમાલ પત્ર ,ઈલાઈચી જેવા આખા મસાલા ઉમેર્યા છે જેથી છોલાનું શાકનો રંગ સહેજ કાળો જ રહે છે અને ટેસ્ટી પણ ખૂબ જ હોય છે. Harsha Israni -
-
-
-
-
-
-
-
-
-
-
મેક્સિકન સાવર ક્રિમ (Mexican Sour Cream Recipe In Gujarati)
#RC2#Whiteમેક્સિકન recipe માં સાવર ક્રીમ એ ખાટો સોસ સર્વ કરવા માં આવે છે.. Daxita Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12563697
ટિપ્પણીઓ