છોલે ચણા (Chhole Recipe In Gujarati)

ekta sv
ekta sv @cook_22955228

#ક્લબ #મોમ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
3 સર્વિંગ્સ
  1. 3સર્વિંગ્સ
  2. 2 કટોરીકાબુલી ચણા
  3. 6ટામેટા
  4. 4ડુંગળી
  5. 5 નંગમરચા
  6. 1 ચમચીહળદર
  7. 3 ચમચીલાલ મરચું
  8. 3 ચમચીધાણાજીરું
  9. મીઠુ સ્વાદાનુસાર
  10. 3ચમચા તેલ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    કાબુલી ચણા ને ધોઈ ને 8 કલાક પલાળવા. પછી સરખી રીતે ધોઈ મીઠુ નાખી બાફી લેવા. ડુંગળી, ટમેટા, મરચા ને કાવી ને ગ્રેવી તૈયાર કરવી

  2. 2

    ગ્રેવી તૈયાર થઇ જાય એટલે છોલે નો વઘાર તૈયાર કરવો. વઘાર માટે તેલ મૂકી તેમાં ડુંગળી, મરચા ને સોતરવા. ગ્રેવી ઉમેરી બધો સૂકો મસાલો ઉમેરવો. તેલ છૂટું પડે એટલે ચણા ઉમેરી એકદમ ગરમ થવા દેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ekta sv
ekta sv @cook_22955228
પર

ટિપ્પણીઓ

Similar Recipes