કેરી નો રસ(Mango juice recipe in Gujarati)

Davda Bhavana
Davda Bhavana @Bhavna826
KHAMBHALIA
શેર કરો

ઘટકો

૩ વ્યક્તિ માટે
  1. 3કેરી
  2. 4ચમચી ખાંડ
  3. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરી ને ધોઈને છાલ ઉતારી લો. પછી આડા ઊભા કાપા કરી ચોરસ ખાના કરો. સમારી લો.

  2. 2

    જરૂર મુજબ પાણી ઉમેરો. બ્લેન્ડરથી રસ કરો. ૨ કલાક ફ્રીજમાં રાખી ઠંડો કરો.બાઉલમા લઇ કેરીનો રસ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Davda Bhavana
Davda Bhavana @Bhavna826
પર
KHAMBHALIA
I am working woman but lock down give me chance to cook something new and yummy food 😋😋
વધુ વાંચો

Similar Recipes