લીંબુ શરબત(limbu sharbat recipe in gujarati)

JYOTI GANATRA
JYOTI GANATRA @cook_21089946

#સમર
આસોડા હું ઘરે બનાવું છું અને મારા બાળકોને આપું છું ગરમી છે લીંબુ શરીર માટે સારું આવી રીતે સોડામાં હું તેને લીંબુ નાખીને પીવડાવી દઉં છું અને મારા બાળ કોપી પણ લે છે. એકવાર ટ્રાય કરજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પાંચથી દસ મિનિટ
બે વ્યક્તિ માટે
  1. 500ગ્રામ ખડી સાકર
  2. 1સોડાની બોટલ
  3. ૧ નંગ લીંબુ
  4. અડધી ચમચી મીઠું
  5. અડધી ચમચી સંચળ પાવડર
  6. અડધી ચમચી તીખા નો ભૂકો
  7. cubeice

રાંધવાની સૂચનાઓ

પાંચથી દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં સાકર લેવી તેમાં અડધો ગ્લાસ પાણી એડ કરવું અને ચાસણી બનાવી લેવી. તે ચાસણીને બોટલમાં ભરીને ફ્રીજમાં રાખી શકાય છે. તમે ઇચ્છો ત્યારે ઇન્સ્ટન્ટ શરબત બનાવી શકાય.

  2. 2

    સૌપ્રથમ એક પેનમાં 2 ચમચા ચાસણી લેવી પછી તેમાં મસાલા એડ કરી દેવા લીંબુ, તીખા નો પાવડર, મીઠું, સંચાર બધી વસ્તુ મિક્સ કરી લેવી

  3. 3

    હવે એક બોટલ સોડા બનાવી લેવી

  4. 4

    હવે બનેલી સોડા તેમાં એડ કરવી અને રેડી છે લીંબુ શરબત સોડા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
JYOTI GANATRA
JYOTI GANATRA @cook_21089946
પર

ટિપ્પણીઓ

Similar Recipes