મેંગો લસ્સી (Mango Lassi recipe in gujarati)

Sonu B. Mavani
Sonu B. Mavani @cook_22104942

મેંગો લસ્સી (Mango Lassi recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગમેંગો
  2. ૧ નાની વાટકીખાંડ
  3. 2 ચમચીવેનીલા એસન્સ
  4. 6 ટુકડાબરફના
  5. ૧ નાની વાટકીદહીં
  6. ચાર-પાંચ કટકા કાજુ
  7. 2 નંગબદામ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ આપણે પહેલા મેંગો ને ધોઈ નાખવાની ત્યાર પછી કટકા કરી તેનો રસ કાઢી લેવાનો મિક્સર જારમાં એકસરખો રસ કાઢવાનું

  2. 2

    ત્યાર પછી રસની અંદર એક વાટકી દહીં ત્યાર પછી ખાંડ નો ભૂકો એડ કરવાનું

  3. 3

    ત્યાર પછી રસની અંદર બરફના ટુકડા એડ કરવાના

  4. 4

    ત્યાર પછી બે ચમચી વેનીલા એસન્સ નાખવાનું ચારેય વસ્તુ એકસરખી ક્રશ કરી લેવાની એલચી પાવડર ભાવે તો નાખવા નો ત્યાર પછી બદામ અને કાજુ ડેકોરેશન માટે રાખવાના

  5. 5

    તો તૈયાર છે આપણી મેંગો લસ્સી બાર જેવી tasteful થઈ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonu B. Mavani
Sonu B. Mavani @cook_22104942
પર

ટિપ્પણીઓ

Similar Recipes