પાપડ ની કઢી (Papad Kadhi recipe in gujarati)

Dimpal Ganatra
Dimpal Ganatra @cook_16552892

#મોમ
આ કઢી મારી મમ્મી અમે સ્કુલ જતા ત્યારે કઈ શાક ઘરમાં ના હોય ત્યારે જલ્દી થી બનાવી આપતી

પાપડ ની કઢી (Papad Kadhi recipe in gujarati)

#મોમ
આ કઢી મારી મમ્મી અમે સ્કુલ જતા ત્યારે કઈ શાક ઘરમાં ના હોય ત્યારે જલ્દી થી બનાવી આપતી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2જણ માટે
  1. 2 વાટકીછાશ
  2. 1 ચમચીચણા નો લોટ
  3. 2 ચમચીતેલ
  4. 2/3લિજજત પાપડ નાના
  5. 2લવીંગ
  6. 1તજ નો ટુકડો
  7. ચપટીજીરુ
  8. ચપટીરાઈ
  9. ચપટીહીંગ
  10. ગોળ
  11. મીઠું સ્વાદ મુજબ
  12. આદુ
  13. લીલા 2 મરચા
  14. મીઠો લીમડો
  15. ટુકડોઆદુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણ માં છાશ અને ચણાનો લોટ મિક્ષ કરો પછી કડાઈ માં તેલ ગરમ મુકી તજ,લવીંગ,જીરુ,રાઈ લીલા મરચા,મીઠો લીમડો,હીંગ નાંખી વઘાર કરો

  2. 2

    પછી તેમાં લોટ વારી છાશ નાખી તેમાં મીઠું,ગોળ,આદુછીણી નાંખી કઠી ને ઉકાડો પછી તેમાં પાપડ નાં ટુકડા નાંખીઉકડે અને પાપડ ઉપર આવી જાય એટલે ગેસ બંધ કરી દો

  3. 3

    તૈયાર છે પાપડ ની કઠી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dimpal Ganatra
Dimpal Ganatra @cook_16552892
પર

ટિપ્પણીઓ

Similar Recipes