રેડ વેલ્વેટ કુકીઝ

Heena Nayak
Heena Nayak @Kaushikcook_9791294

#goldenapron3
#week18
#Cookies
**************
કોરોના વાયરસ અત્યારે વિશ્વમાં ચાલી રહ્યો છે, જેથી બહાર નું ખાવા માં ખૂબજ ધ્યાન રાખવું જોઈએ.બાળકો ને બિસ્કિટ, ચોકલેટ, બ્રાઉની બહુ જ ભાવે છે , આવા સમયે આપણા ઘરમાં જ રહેલી વસ્તુઓ નો ઉપયોગ કરીને રસોઈ બનાવો.
આજે હું મારી તમને એવી જ સરસ મજાની રેસિપી આપું છું, જે તમે બનાવી તમારા બાળકો ખૂબજ ખુશ થઈ જશે.
રેડ વેલ્વેટ કુકીઝ

રેડ વેલ્વેટ કુકીઝ

2 કમેન્ટ્સ કરેલ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમેંદો
  2. 1/2 કપદળેલી ખાડ
  3. 2 ચમચીબટર
  4. 1/8 ચમચીબેકિંગ સોડા
  5. 1/4.ચમચી બેકિંગ પાવડર
  6. 1/4 ચમચીરેડ ફુડ કલર
  7. ચોકલેટ ચિપ્સ જરૂર પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં બટર અને ખાડ લઈને બરાબર મિક્સ કરો.
    બીજા એક બાઉલમાં મેંદો,બેકિંગ પાવડર,બેકિંગ સોડા ચાળીને લો.

  2. 2

    પછી એક ચમચી દૂધ,રેડ ફુડ કલર નાખીને બધું મિક્સ કરો.
    હવે નાના બોલ્સ તૈયાર કરી,તેના ઉપર ચોકલેટ ચીપ્સ લગાવો. પછી 30 મિનિટ માટે ફ્રીજ માં મૂકો.

  3. 3

    30 મિનિટ પછી,કન્વેન્શન મોડ ઉપર પ્રિહિટ કરી 180 ડીગ્રી પર 10 મિનિટ માટે બેક કરો.માઈક્રોવેવ બંધ કરી 5 મિનિટ અંદર જ રહેવા દો. પછી બહાર કાઢી ઠંડા થયાં પછી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heena Nayak
Heena Nayak @Kaushikcook_9791294
પર

Similar Recipes