રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા લોટ લો એમાં તેલ મિક્સ કરો.હવે પાણી નાખતા જાવ ને લોટ બાંધતા જાવ.હવે તેલ લગાવી લોટ મસળી લો.હવે લોટમાંથી લુઆ બનાવી નાની રોટલી વણી લો.૨ રોટલી વણવી.એક માં તેલ લગાવું અને બીજી માં લોટ.
- 2
હવે બન્ને રોટલી ભેગી કરી વણી લો.હવે ગેસ પર નોનસ્ટિક લોઢી ગરમ કરો.એમાં રોટલી સેકો.
- 3
હવે બીજી બાજુ સેકો.એવી રીતે એક એક બનાવી સેકતા જાવ.રોટલી ઠરે એટલે પડ ખોલો.
- 4
હવે ઘી લગાવી લો. તો રેડી ૨ પડી રોટલી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બે પડી રોટલી (Be padi Rotli Recipe in Gujarati)
આ રોટલી ને બે પડ હોય છે એટલે એને બે પડી રોટલી કહેવામાં આવે છે અથવા પડીયા રોટલી પણ કહે છે. આ રોટલી ખાસ કરી ને રસ સાથે ખાવા માં આવે છે. Sachi Sanket Naik -
-
-
પડવાલી રોટલી
અમારે ગુજરાત માં પડવાલી રોટલી સાથે ખીર, કેરીનો રસ ખાવા ની મજા આવે. આજ મેં પડવાલી રોટલી બનાવી. Harsha Gohil -
-
-
-
#રોટલી
રોટલી એવો ખોરાક છે જેના વગર ના ચાલે તે રોજ જોઈએજ એક ટાઈમ તો રોટલી જોઈએજ તો આજે મેં ઘઉં ના લોટની રોટલી બનાવી છે. લગભગ ગુજરાતી લોકો રોટલી વગર ના જ ચલાવે તેના વગર જમવાનું જ અઘરું કહેવાય તો ઘઉં ના લોટની રોટલી બનાવી છે તો તેની રીત ના લખવા માટે કહીશ કે ના જોવા માટે કહીશ પણ મેં બનાવી છે તો મુકું છું Usha Bhatt -
-
-
-
-
-
-
ઘઉં બાજરી ની રોટલી (Wheat Flour Bajri Rotli Recipe In Gujarati)
#NRC#રોટલી - નાન રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
-
ખાંડ વાળી રોટલી
#indiaહાલો મિત્રો આજે હુ બાળકો ને ભાવતી ઘઉંના લોટ ની ખાંડ વાળી રોટલી બનાવી છ Maya Zakhariya Rachchh -
બે પડ વાળી રોટલી (Dubble Padi Rotli Recipe In Gujarati)
#AM4#cookoadindia#cookpadgujaratiરસ હોય એટલે રોટલી વધારે ખવાય, તો રોટલી વધારે કરવામાં આ બે પડ વાળી રોટલી કરવી વધારે સરળ પડે છે. એક સાથે બે રોટલી થઈ જાય. सोनल जयेश सुथार -
બે પડી રોટલી (Be Padi Rotli Recipe In Gujarati)
#AM4બેપડી રોટલી ખાસ આંબા ના રસ સાથે બવ જ ટેસ્ટી લાગે છે Kinnari Joshi -
-
-
બે પડવાળી રોટલી
આ રોટલી ની વિશેષતા એ છે કે આ ને કેરીના રસ સાથે જ ખાવા માં આવે છે માટે ઉનાળા માં જ્યારે કેરી ની સીઝન અસવે ત્યારે આમરસ સાથે આ 'બે પડી રોટલી બનાવવા માં આવે છે આપણા વડીલો બે પડી રોટલી ને અપભ્રંશ કરીને "બપડી રોટલી કહેતા એટલે કે બે સરખા લુઆ લઇ ને વચ્ચે તેલ લગાવી બે ભેગા કરીને બેય બાજુ એક સરખી વણેલી રોટલી..આની ખાસિયત પણ એટલીજ છે જો સરખા પદ ના જોફાય હોય અને સરખી વની ના હોય તો બેય રોટલી નેની મોટી થાય અથવા તો બેપડ ખુલે નહિ..આ રોટલી ની ખાસ વાત છે ...તો જોઈએ રીત. Naina Bhojak -
બે પડી રોટલી અને કેરી નો રસ (Be Padi Rotli Keri Ras Recipe In Gujarati)
#Cookpadindiaઉનાળા ની સીઝન માં કેરી નો રસ અને બે પડી રોટલી ખાવા ની ખૂબ જ મઝા આવે છે અમારા ઘરે બધા ને બહુજ ભાવે એટલે હું બનાવું જ છું.પેહલા તો બેપડી રોટલી અને રસ ન જમણ થતા હતા. Alpa Pandya -
-
બે પડી રોટલી (Be Padi Rotli Recipe In Gujarati)
#બેપડી/ બેવડી રોટલી#cookpadindia#cookpadgujaratiઅમારા ઘરે રસ ની સીઝન શરૂ થાય ત્યારથી રસ સાથે આ જ રોટલી બને છે. ખાવામાં ખુબ જ soft લાગે છે... Bhumi Parikh -
ફુલકા રોટલી (Fulka Rotli Recipe In Gujarati)
ગુજરાતી ને લંચ મેં ફુલકા રોટલી જોયે..આજે ફુલકા રોટી બનાવિ. Harsha Gohil -
રોટલી
#goldanapron3#week18 રોટલી ફૂલાવી ને બનાવવા થી બાળકો ગરમાગરમ જમવાનું પસંદ કરે છે એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
બે પડી રોટલી (Be Padi Rotli Recipe In Gujarati)
#AM4 કેરીનો રસ હોય તો તેની સાથે બે પેઢી રોટલી સારી લાગે પૂરી સારી લાગે પણ તેમાં હોય વધારે હોવાથી ભારે પચવામાં પડી જાય જ્યારે પડી રોટલી હોય તો રસ પચવામાં સરળતા અને બનાવવામાં પણ સરળતા પડે છે રસોઈ એટલે રોટલી નો ઉપાડ પણ વધે એટલે આ એક સાથે બે રોટલી બની જાય છે એટલે અમારે ત્યાં રસ જોડે બેપડી રોટલી જ બનાવવામાં આવે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12661120
ટિપ્પણીઓ