સિમ્પલ કાઠિયાવાડી ભાખરી

Janki Kalavadia @cook_23486603
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા લોટ ને ચારી ને તેમા મરી પાઉડર, મીઠું,તેલ નાખી જરૂર મુજબ પાણી યુઝ કરી ને લોટ બાંધવો.. ત્યાર બાદ તાવડી ને ગરમ કરી ને ભાખરી ને શેકવી..
- 2
તો, આ ત્યાર છે આપડી કાઠિયાવાડી ભાખરી...🍪
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ભાખરી પીઝા
આજ કાલ દરેક ઘરમાં બાળકોને કોઈ શાકભાજી ભાવતા નથી પણ એ શાકભાજી તમે એમને કોઈ અલગ નામ આપીને બનાવેલી વસ્તુ આપો તો એ લોકો ખાઈ જાય છે માટે મેં આજે ઘઉં નો લોટ અને ઘરમાં મળી રહેતા શાકભાજી થી એકદમ ટેસ્ટી અને હેલ્ધી પીઝા બનાવીએ છે. ચાલો બનાવીએ ભાખરી પીઝા મેં પહેલીવાર બનાવ્યા પણ ખૂબ જ સરસ બનિયા છે.બધાને ખુબ ભવ્યા હવેથી પીઝા બ્રેડને બદલે ભાખરી પીઝા બનાવવા એવું સજેસન ઘરના સભ્યો એ આપ્યું.#GA4#Week22 Tejal Vashi -
-
-
બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#MAવર્ષો થી મારા મમ્મી ની મનપસંદ બિસ્કિટ ભાખરી. અને એમના હાથ ની આ ભાખરી આજે પણ એટલી જ સ્વાદિષ્ટ બને છે. જે હંમેશા મારા માટે મનપસંદ રેહસે Uma Buch -
સ્ટાર ભાખરી
# ડિનરઆમતો બધા જ ભાખરી બનાવતા હોય છે પણ થોડા અલગ રીતે બનાવીને સવઁ કરીએ તો ખાવા ની પણ મજા આવે છે અને નાના મોટા બધા ને ભાવે છે.lina vasant
-
-
-
ભાખરી (bhakhri recepie in Gujarati)
#વેસ્ટ#gujrat#kathiyawadi bhakhri હેલો બધા ને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં હસો હમણાં ફેસ્ટિવલ મહિનો છે હું આજે કડક ભાખરી બાનાયી છે આમ આ નવું નથી પણ આપણે આ બધાને બહુ ભાવે છે Chaitali Vishal Jani -
-
કાઠિયાવાડી ભાખરી (Kathiyawadi bhakhri recipe in Gujarati)
#AM4રોટી/પરાઠા આ ભાખરી કાઠિયાવાડ( સૌરાષ્ટ્ર) ના દરેક ઘરમાં રોજ બને....ડિનરમાં અને સવારના નાસ્તામાં બને અને ટીફીનમા પણ આ ભાખરી લઈ જવાય છે...મુઠ્ઠી પડતું મોણઅને કઠણ લોટ થી બનતી આ ભાખરી બે દિવસ સુધી ક્રિસ્પી અને સ્વાદમાં બિસ્કિટ જેવી લાગે...અને ભૂકો કરીને ઘી ગોળ ઉમેરીને ઈન્સ્ટન્ટ લાડુ પણ બનાવી શકાય.... Sudha Banjara Vasani -
-
-
જીરા ભાખરી સાથે દૂધ(jira bhakhri recipe in Gujarati)
#goldenapron3#week25#satvik#dudhbhakharilina vasant
-
ખોબા ભાખરી (Khoba Bhakhri Recipe In Gujarati)
ગુજરાતી ના ઘરે દરરોજ ભાખરી બનતી જ હોય છે. આજે આપણે ગુજરાતી ભાખરીને પણ રાજસ્થાની ભાખરી બનાવી છે. એ પણ ગુજરાતી ભાખરી જેટલી સહેલી અને ફેમસ છે. Pinky bhuptani -
-
-
ભાખરી અને લસણની ચટણી સાથે ચા(masala bhakhri recipe in gujarati)
#માઇઇબુક#સુપરશેફ#પોસ્ટ- ૩૩ Daksha Vikani -
-
-
-
-
-
કાઠિયાવાડી ભાખરી (Bhakhari Recipe In Gujarati)
કાઠિયાવાડી ની સવાર ભાખરી અને ગરમ ગરમ ચા સાથે જ શરૂ થાય છે. સવારે ચા અને ભાખરી મળી જાય એટલે આખો દિવસ જતો રે. ચાલો આપડે જોઈએ કાઠિયાવાડી કડક ભાખરી બનાવવાની રીત. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
જીરા બિસ્કિટ ભાખરી (Jeera Biscuit Bhakhri Recipe In Gujarati)
#Foodfestival#FFC2#WEEK2 મારી લાઈફની સૌપ્રથમ શીખેલી વાનગી એટલે લસણની ચટણી અને ભાખરી 😊... એમાંથીભાખરી, એક એવુ ખાણું કે જેને જમવા માં શાક સાથે, નાસ્તા મા ચા/કોફી સાથે, અથાણા સાથે કે એમ જ બિસ્કિટની જેમ ખાઈ શકાય છે... ઘણા લોકો ઘઉં ના જાડા લોટની બનાવે છે પણ હું જાડો અને ઝીણો લોટ ભેળવીને બનાઉં છું Krishna Mankad
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12610964
ટિપ્પણીઓ