ટ્રોપિકલ મેંગો ટાર્ટ ઈન કોકોનટ શેલ એન્ડ શોર્ટ્સ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ગ્રીન મૂંગદાલ બર્ગર વિથ બીટ રુટ ટિક્કી ને walnut ડીપ(green mung dal burger inGujarati)
#માઇઇબુક#વીક એન્ડ રેસીપી Lop Tanna -
-
ચોકલેટ કોકોનટ બોલ્સ (Chocolate Coconut Balls Recipe in Gujarati)
આ રેસીપી બાળકો ને ખુબ પસંદ આવે એવી છે. અને ઝડપથી પણ બની જાય છે. Disha Prashant Chavda -
ફ્યુઝન ટાર્ટ વિથ મેંગો એલિમેન્ટ
#મેંગોઆ એક ફ્યુઝન ટાર્ટ છે. બેઝ માં બિસ્કિટ કરુમ્બ અને ઉપર વેજ મેંગો મુઝ લીધું છે અને ટોપિંગ માં કેસરિયા અંગૂર અને મેંગો રોઝ થી સર્વ કર્યું છે. Khyati Dhaval Chauhan -
મેંગો કોકોનટ ચોકલેટ (mango coconut chocolate recipe in Gujarati)
#કૈરી#goldenapron3 week19 #કોકોનટ Gargi Trivedi -
મેંગો કોકોનટ લડ્ડુ=(mango coconut ladu in Gujarati)
#માઇઇબુક#post14#વિકમીલ૨ફ્રેન્ડસ, કેરી ફળો નો રાજા છે અને ઉનાળા ની સીઝન માં મળતું આ ફળ બઘાં નું પ્રિય છે. મેંગો માંથી અલગ અલગ પ્રકારની વાનગી ઓ બનાવી શકાય છે . મેં અહીં મેંગો કોકોનટ ડિલીસીયસ લડડુ બનાવેલ છે જેમાં કન્ડેન્સ્ડ મિલ્ક નો યુઝ કરેલ નથી તેમ છતાં પરફેક્ટ ટેકસ્ચર સાથે બનતાં આ યમ્મી લાડુ ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
મેંગો કોકોનટ બોલ્સ
કોકોનટ બોલ્સ અલગ અલગ ફ્લેવર્સ માં બનતા હોય છે. સમર માં મેંગો ફ્લેવર નાં બોલ્સ બનાવી શકાય છે. ફ્રેશ મેંગો પલ્પ માં થી બનાવવામાં આવે છે. કલર અને એસેન્સ વગર બનાવવામાં આવે છે. Disha Prashant Chavda -
રોઝ ગુલકંદ લડ્ડુ એન્ડ કોકોનટ મલાઈ લડ્ડુ
#GC#સાઉથ#south#coconut#લડ્ડુગણપતિ બાપ્પા મોર્યા 🙏🌹ગણેશોત્સવ માં ઘરે ઘર માં લોકો જાત જાત ના લડ્ડુ તથા મોદક બનાવે છે અને પ્રભુ ને ભોગ ધરાવે છે. અને બાળકો ના પ્રિય છોટા ભીમ તો લડ્ડુ ખાઈ ને જ તાકાત મેળવે છે 😜!નારિયેળ (શ્રી ફળ) દક્ષિણ ભારત માં અગત્ય નું સ્થાન ધરાવે છે. ઘણી મીઠાઈઓ નારિયેળ માંથી બનાવવા માં આવે છે. મેં અહીં બે પ્રકાર ના લડ્ડુ પ્રસ્તુત કર્યા છે જેમાં નારિયેળ નું બૂરું એટલે કે ડેસિકેટેડ કોકોનટ મુખ્ય ઘટક છે. આ બનાવવા માં ખુબ જ સરળ છે અને ઝડપ થી બની જાય છે. ટેસ્ટ માં પણ બહુ સ્વાદિષ્ટ લાગે છે. Vaibhavi Boghawala -
દૂધી હલવા ઈન કોકોનટ ટાર્ટ (Bottlegourd Halwa In Coconut Tart Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#instant#ફરાળી#dessert#દૂધીહલવોઆજે રામનવમી છે તો સ્વીટ માં દૂધી નો હલવો બનાવ્યો સાથે ટાર્ટ પણ મીઠાઈ તરીકે જ ઉપયોગ માં લેવાશે . Keshma Raichura -
-
ટેન્ડર કોકોનટ મિલ્કશેક (Tender Coconut Milkshake Recipe In Gujarati)
#KER#choosetocook#myfavouriterecipe કેરેલામાં નાળિયેર પુષ્કળ પ્રમાણમાં થાય છે અને એ લોકો આવી નારીયલ માંથી અવનવી વાનગીઓ બનાવતા હોય છે લીલા નાળિયેર નું પાણી તમને એકલુ નાં ભાવે તો તમે તેમાં આ રીતે વેરીયશન કરી શકો છો આ ટેન્ડર કોકોનટ મિલ્ક ટેસ્ટમાં ખુબ જ મસ્ત લાગે છે અને હેલ્ધી છે Tasty Food With Bhavisha -
મેંગો રોઝ ચોકલેટ ટાર્ટ
#કૈરીઆજે હું એવી વાનગી લઈને આવી છું કે જેમાં આઈસ્ક્રીમ પણ છે સાથે ચોકલેટ વેફર જેવો સ્વાદ છે અને સાથે કેરી તો છે જ.જેથી નાના મોટા સહુ ને ભાવશે આને દેખાવ પણ સરસ છે કે જોઈને ખાવાનું મન થઇ જાય..તો ટ્રાય જરૂર કરજો. Harsha Ben Sureliya -
-
મેંગો કોકોનટ હલવા વીથ આઈસ્ક્રીમ સિઝલિંગ(mango coconut Halwa recipe in gujarati)
#goldenapron3Week૧૯#કૈરી parita ganatra -
-
-
-
-
ચોકો કોકોનટ ઘનાશ બોલ્સ ઈન રબડી
#ZayakaQueens#ફ્યુઝનવીકઆ રેસિપી ઇન્ડિયન અને ઇન્ટરનેશનલ મિક્સ કરી ફ્યુઝન રેસીપી બનાવી છે ,ઘનાશ એક ઈન્ટરનેશનલ રેસીપી છે જે કેક પર આઈસીંગ કરવામાં વધારે ઉપયોગ થાય છે. ફ્રાંસના એક વિધાર્થીએ ડાર્ક ચોકલેટ પર ગરમ ફ્રેશ ક્રીમ નાખીને આ બનાવી હતી ત્યારબાદ એ ટ્રફલના(truffle) ઘનાશ ના નામથી ઓળખાય છે, રબડી એક ઈન્ડિયન ડીશ છે,જે ડેઝર્ટમાં પીરસાય છે. આ ડીશમાં ઘનાશ બનાવી તેમાં કોપરાની છીણ ઉમેરી બોલ્સ બનાવી રબડીમાં સર્વ કર્યા છે જે જોવામાં ખૂબ જ આર્કષક લાગે છે. Harsha Israni -
મેંગો કોકોનટ લાઇમ જેલી(mango coconut laem jelly in Gujarati)
#વીકમીલ૨#સ્વીટસ#માઇઇબુક 8#પોસ્ટ 8 Deepika chokshi -
નો બેક મેંગો ટાર્ટ (No Bake Mango tart in Gujarati)
#3weekmealchallenge#વીકમીલ2#માઇઇબૂક #post20કેક અને પેસ્ટ્રી તો લગ ભગ બધા ખતાજ હોય છે. પણ આજ કાલ આ નવું ટ્રેન્ડ મા ટાર્ટ આવ્યું છે. જે બનાવમાં ખુબજ સરળ છે. અને નાના મોટા બધાને ભાવે એવું છે. તો ચાલો આજે આપણે બનાવીએ નો બેક મેંગો ટાર્ટ. Bhavana Ramparia -
-
મેંગો કોકોનટ અંગૂર રબડી
#મીઠાઈદૂધમાંથી બનતી અંગુરરબડી સૌ ખાધી અને બનાવી પણ હશે પણ કેરી ના રસ માંથી ને નારિયેળ ના દૂધ ની અંગૂર રબડી પેહલી વાર બનાવી ને ખુબ ટેસ્ટી લાગી ... Kalpana Parmar -
-
કોરીએન્ડર એન્ડ કોકોનટ કરી વિથ સ્ટીમ રાઈસ
#ડિનર#goldenapron15th weekઆ વાનગી ખાવામાં તેમજ પચવામાં એકદમ લાઈટ છે. હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગે છે. ઝડપથી બની પણ જાય છે. Disha Prashant Chavda -
ચોકો બોલ વિથ મેંગો કોકોનટ ફિલિંગ
#goldenapron3#week20#કૈરી આજકાલના બાળકો ને કશુક નવું કરીને દો તો જ ભાવે છે એટલે મેં મારી ડોટર માટે થોડુંક અલગ કર્યું છે જે મારી ડોટર ને ખૂબ જ ભાવ્યું છે Jalpa Raval
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12672407
ટિપ્પણીઓ (3)